નમસ્કાર મિત્રો,
ગુજરાત ના જીલ્લાઓ એક એવો ટોપિક કે જેનો વિસ્તાર પણ લાંબો અને ખુબ ઊંડાણ પૂર્વક જો તેનો અભ્યાસ કરવામાં આવે તો આવનારી પરિક્ષામાં આપ સારા ગુણ મેળવી ને મેરીટ માં આપનું નામ જોઈ શકો છો.
આ વિષયના ઘણા પુસ્તકો તમને માર્કેટ માં મળશે પરંતુ અહી જેટલું ઊંડાણપૂર્વક અને ટુ ધ પોઈન્ટ લખવામાં આવેલ છે એટલું ઊંડાણપૂર્વક અને ટુ ધ પોઈન્ટ તમને કોઈ પુસ્તક માં મળશે નહિ તો આને વાંચો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા...
અહી ઘણા જીલ્લાનું લખાણ ખુબ જ લાંબુ થવાથી તેના ભાગ પાડવામાં આવેલ છે પરંતુ કન્ટેન્ટ તમામ ભાગમાં અલગ અને ઊંડાણપૂર્વક નું છે
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો