DAILY CURRENT AFFAIRS IN GUJARATI | 7 JULY 2022

 


Pocketbaazi.com ના નવા બ્રાંડ એમ્બેસેડર :- શાહિદ કપૂર

 2022માં ચર્ચામાં રહેલા બ્રાંડ એમ્બેસેડરો :-

·         અપગ્રેડ – અમિતાભ બચ્ચન

·         ડીટીએચ – રિષભ પંત

·         રમી સર્કલ – રિતિક રોશન

·         બાટા – દિશા પટણી

·         ઉત્તરાખંડ રાજ્ય – અક્ષય કુમાર

·         રીન્યુબાય – રાજકુમાર રાવ

·         બેંક ઓફ બરોડા – શેફાલી વર્મા

·         અરુણાચલ પ્રદેશ રાજ્ય – સંજય દત્ત





એલ્ડોરા કપ 2022 :-

·         આ બોક્સિંગ ની રમત સાથે જોડાયેલ છે.

·         આ કપમાં ભારત દ્વારા ૧૪ મેડલ જીતવામાં આવ્યા છે.

·         જે પૈકી 2 ગોલ્ડ , 2 સિલ્વર અને 10 બ્રોન્ઝ છે.

·         બે ગોલ્ડ મેડલ જીતનાર મહિલા ખેલાડીઓ :-

i)        અલ્ફીયા પઠાણ

ii)       ગીતિકા

·         સ્થળ :- નુર સુલતાન ( કઝાકિસ્તાન )

પંજાબ સરકાર દ્વારા ૩૦૦ યુનિટ પ્રતિ મહીને મફત આપવાની જાહેરાત કરવામાં આવી છે.

·         બે મહીને આવતા બીલમાં 600 યુનિટ ફ્રી

·         21 લાખ ગ્રાહકોને ફાયદો થશે જે હાલમાં 200 યુનિટ ફ્રી વીજળી મેળવી રહ્યા છે.

·         પંજાબના સી.એમ. :- ભગવંત માન

·         પંજાબ ના રાજ્યપાલ :- બનવારીલાલ પુરોહિત

ઓપરેશન નાર્કોસ :-

·         નશીલા પદાર્થો ની તસ્કરી તથા હેરફેર રોકવા માટે RPF દ્વારા શરુ કરવામાં આવ્યું છે.

·         ૩૪ ગુનેગારોની ધરપકડ કરવામાં આવી અને 7.40 કરોડ કરતા વધુ રૂપિયા ની ડ્રગ્સ તેમજ નશીલા પદાર્થ જપ્ત કરવામાં આવ્યા છે.

·         RPF :- રેલ્વે પ્રોટેક્શન ફોર્સ

·         મહાનિર્દેશક : સંજય ચંદર

·         રેલ મંત્રી : અશ્વિની વૈષ્ણવ

·         ધ્યેય સૂત્ર : તપસા શૌર્યસંધાનમ

મલેશિયા ઓપન 2022 :-

·         બેડમિન્ટન ની રમત સાથે સંકળાયેલ છે.

·         મેન્સ સિંગલ વિજેતા – વિક્ટર એક્સેલસ ( ડેનમાર્ક )

·         વિમેન્સ સિંગલ વિજેતા – શિયાનોકા ઈતાનોન ( થાઈલેન્ડ )

·         મેન્સ ડબલ વિજેતા – તાકુરો હોકી & યુગો કોબાશાકી ( થાઈલેન્ડ )

·         વિમેન્સ ડબલ વિજેતા – અપ્રિયાની રહ્યું & સીટી ફદીયા સિલ્વા રામદંથી ( ઇન્ડોનેશિયા )

·         મિક્સ ડબલ વિજેતા – જેંગ સીવેઈ & હુઆંગ યાકીઓંગ ( ચીન )

·         સ્થળ – કુઆલાલંપુર , મલેશિયા

·         બેડમિન્ટન અસોસિયેશન ઓફ મલેશિયા દ્વારા આયોજન

કોમનવેલ્થ ગેમ્સ 2022 :-

·         આ વખતે પ્રથમ વખતે મહિલા ક્રિકેટ ટીમો T20 રમશે.

·         આ પહેલા કોમનવેલ્થ ગેમ્સ માં ક્રિકેટ પુરુષો રમી ચુક્યા છે , મલેશિયા નાં કુઆલાલમ્પુર ખાતે 1998 માં વનડે ક્રિકેટ રમ્યા હતાં.

·         આ પ્રથમ વખત મહિલા ક્રિકેટ ટીમો કોમનવેલ્થ ગેમ્સ માં રમવા જઈ રહી છે

·         કુલ 8 ટીમો આમાં ભાગ લેવાની છે

i)        ભારત

ii)       ઇંગ્લેન્ડ

iii)     ઓસ્ટ્રેલીયા

iv)     ન્યુઝીલેન્ડ

v)      શ્રીલંકા

vi)     પાકિસ્તાન

vii)   દક્ષિણ આફ્રિકા

viii)  બાર્બોડોસ

·         આયોજન સ્થળ – બર્મિઘમ , ઇંગ્લેન્ડ

·         ક્રિકેટ સાથે બીચ વોલીબોલ અને પેરા ટેબલ ટેનીસ નો પણ આ વખતે સમાવેશ કરવામાં આવ્યો છે.

·         28 જુલાઈ થી 8 ઓગસ્ટ 2022 વચ્ચે કોમનવેલ્થ ગેમ્સ નું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રાઇવેટ ઈન્ડિયા ફ્યુચર યુનિકોર્ન ઇન્ડેક્ષ 2022:-

·         HURUN RESEARCH INSTITUTE દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે

·         જેમાં યુનિકોર્ન કેપિટલ તરીકે બેંગલોરે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે

·         સૌથી વધુ યુનિકોર્ન કંપનીઓ બેંગ્લોરમાં ( 46 યુનિકોર્ન ) , બીજા નંબરે દિલ્લી ( 25 યુનિકોર્ન ) અને ત્રીજા નંબરે મુંબઈ ( 16 યુનિકોર્ન ) છે.

·          યુનિકોર્ન કંપની :- નવી કંપની અથવા સ્ટાર્ટ અપ કે જેનું વેલ્યુએશન 1 બિલિયન ડોલર થઇ જાય તેને યુનિકોર્ન કંપની કહેવામાં આવે છે.

હાલમાં રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં 4 સભ્યોની નિમણુક કરવામાં આવી.

·         પી.ટી.ઉષા ( કેરળ ) , ઈલૈયારાજા ( તમિલનાડુ ), વીરેન્દ્ર હેગડે ( કર્ણાટક ) તથા વિ.વિજયેન્દ્ર પ્રસાદ  ( આન્ધ્ર પ્રદેશ ) ની નિમણુક કરવામાં આવી છે.

·         પી.ટી. ઉષા રમત ગમત સાથે, ઈલૈયારાજા સંગીત સાથે, વીરેન્દ્ર હેગડે સમાજ સેવા સાથે તથા વિ.વિજયેન્દ્ર પ્રસાદ ફિલ્મ જગત સાથે સંકળાયેલા છે.

·         આપણા બંધારણ ના અનુ. 80 (1) અનુસાર સાહિત્ય , વિજ્ઞાન , કળા અને સમાજસેવામાં વિશિષ્ટ જ્ઞાન અથવા પ્રાયોગીક અનુભવ ધરાવતા 12 વ્યક્તિઓની રાજ્યસભામાં નિમણુક રાષ્ટ્રપતિ કરી શકે છે.

·         સૌ પ્રથમ અભિનેતા જેમની નિમણુક રાજ્યસભામાં કરવામાં આવી હતી – પૃથ્વી રાજ કપૂર

·         સૌ પ્રથમ અભિનેત્રી  જેમની નિમણુક રાજ્યસભામાં કરવામાં આવી હતી – નરગીસ દત્ત

·         સૌ પ્રથમ રમતવીર જેમની નિમણુક રાજ્યસભામાં કરવામાં આવી હતી – સચિન તેંદુલકર

·         સૌ પ્રથમ મહિલા કે જેમની નિમણુક રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી હતી – રુક્મિણી દેવી

મુખ્તાર નકવી અને આર.સી.પી.સિંહ નો રાજ્યસભાનો કાર્યકાળ પૂર્ણ થતા તેમને મંત્રી પદેથી રાજીનામું આપ્યું.

·         મુખ્તાર નકવી પાસે લઘુમતી બાબતો નું મંત્રાલય હતું જ્યારે આર.સી.પી.સિઘ પાસે સ્ટીલ મંત્રાલય હતું.

·         લઘુમતી બાબતો અંગેનું મંત્રાલય નો ચાર્જ બાળ અને મહિલા વિકાસ મંત્રાલય ના મંત્રી સ્મૃતિ ઈરાનીને સોપવામાં આવ્યો છે.

·         સ્ટીલ મંત્રાલયનો ચાર્જ સિવિલ એવિએશન મંત્રાલય ના મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ને સોંપવામાં આવ્યો છે.

 

ટિપ્પણીઓ