અહી 30 ઓગસ્ટ 2022 નું CURRENT AFFAIRS ગુજરાતી ભાષમાં આપવામાં આવેલ છે.
આ પ્રકારનાં DAILY CURRENT AFFAIRS ગુજરાતી ભાષામાં મેળવવા માટે GPSC ADDA 1 સાથે જોડાયેલા રહો.
સ્વતંત્રતા સંગ્રામમાં જનજાતિ નાયિકાઓ નું યોગદાન અને બલિદાનો અંગેનો કાર્યક્રમ
સ્વતંત્રતા સંગ્રામમાં જનજાતિ નાયિકાઓ નું યોગદાન
અને બલિદાનોને પ્રતીત કરાવતો કાર્યક્રમ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે
યોજાઈ ગયો.
રાષ્ટ્રીય અનુસુચિત જનજાતિ આયોગના ચેરમેન હર્ષ
ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ નું આયોજન થયું હતું.
આ કાર્યક્રમ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત
યોજાયો હતો.
જનજાતિ ગૌરવ દિવસ – 15 નવેમ્બર ( ગુજરાતમાં બાળવાર્તા
દિવસ )
વિશ્વ આદિવાસી દિવસ – 9 ઓગસ્ટ
આદિજાતી બાબતો ના ભારતના મંત્રી – અર્જુન મુંડા
આદિજાતી બાબતોના ગુજરાતનાં મંત્રી – નરેશ પટેલ
આઝાદી કા અમૃત મહોત્સવ
શરૂઆત – 12 માર્ચ 2021
સાબરમતી આશ્રમ થી નરેન્દ્ર મોદી દ્વારા આની શરૂઆત
કરવામાં આવી હતી.
વિરાટ કોહલી
તાજેતરમાં એશિયા કપની પાકિસ્તાન સાથેની મેચમાં
વિરાટ કોહલીએ ઈતિહાસ રચી દીધો છે. તેઓ ભારતના એવા પ્રથમ ખેલાડી બની ગયા છે જેમણે
ભારત માટે ત્રણેય ફોર્મેટ (T20,ODI અને ટેસ્ટ મેચ) માં 100 મેચ રમનાર ખેલાડી બની ગયો
છે.
વિશ્વ નો પ્રથમ ખેલાડી કે જેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ(T20,ODI
અને ટેસ્ટ મેચ) માં 100 મેચો રમી હોય – રોસ ટેલર ( ન્યુઝીલેન્ડ )
1000મી ODI મેચ
રમનાર ટીમ – ટીમ ઇન્ડિયા (કેપ્ટન – રોહિત શર્મા)
ICC:-
International cricket council
સ્થાપના – 1909
મુખ્યાલય – દુબઈ
અધ્યક્ષ – ગ્રેગ બાર્કલે
CEO- જ્યોફ એલર ડાઈસ
BCCI :-
Board of control for cricket in india
સ્થાપના – 1928
મુખ્યાલય – વાનખેડે સ્ટેડીયમ , મુંબઈ
અધ્યક્ષ – સૌરવ ગાંગુલી
સચિવ – જય શાહ
લાઈન ઓફ એક્ચ્યૂઅલ કંટ્રોલ
આ સીમા ચીન અને ભારત વચ્ચે આવેલ છે.
આ સીમા ઉપર ઝોરાવર ટેંક મુકવાની યોજના બનાવવામાં
આવી રહી છે.
ઝોરાવર ટેંક નું નામ ભારતીય સેનાપતિ ઝોરાવર સિંહ
કાહલુરીયાના નામ પરથી રાખવામાં આવ્યું છે.
તે એન્ટી ડ્રોન ક્ષમતાઓ અને નેક્સ્ટ જનરેશન
ઈન્ટેલીજન્સ, સર્વેલન્સ અને રીકોનીસન્સ ક્ષમતા જેવી ટેકનોલોજીથી સજ્જ છે.
ભારતનું પ્રથમ પેસેન્જર ડ્રોન – વરુણ
ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ – રેડકલીફ લાઈન
ભારત અને ચીન વચ્ચેની સરહદ- મેકમોહન લાઈન
ભારત અને અફઘાન વચ્ચેની સરહદ – ડુરંડ લાઈન
ભારત અને નેપાળ
વચ્ચેની સરહદ – સુનૌલી
ટીબી નાબુદી અભિયાન
નેશનલ ટ્રાઇબલ રીસર્ચ ઇન્સ્ટીટયુટ જે નવી દિલ્હી ખાતે આવેલું છે, ત્યાં ‘આદિજાતી
ટીબી પહેલ’ અંતર્ગત 100 દિવસીય એશ્યોરન્સ અભિયાનમાંથી શીખેલા પાઠને શેર કરવા માટે
એક રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવેલું છે.
આ એશ્યોરન્સ અભિયાન હેઠળ ટીબી માટે ડોર-ટુ-ડોર
સ્ક્રીનીંગ હાથ ધર્યું છે.
આ અભિયાન ની શરૂઆત જાન્યુઆરી મહિનામાં નંદુબાર
જીલ્લામાં કરવામાં આવી હતી.
આ અભિયાન નો મુખ્ય ઉદ્દેશ્ય 174 આદિવાસી
જિલ્લાઓમાં ટીબી નાં સક્રિય કેસ શોધવાનો હતો.
આંકડા મુજબ, આદિવાસી સમુદાય ટીબી માટે સૌથી વધુ
સંવેદનશીલ છે.
ભારતે 2025 સુધી સમગ્ર દેશમાંથી ટીબી નાબુદ કરવાનો
નિર્ણય કર્યો છે.
વર્લ્ડ ટીબી ડે – 24 માર્ચ
ભારતીય જનતા પાર્ટી
ત્તાજેતારમાં ઉત્તર પ્રદેશ ના નવા બીજેપી અધ્યક્ષ
– ભુપેન્દ્ર સિંહ
ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ – જે પી નડ્ડા
ગુજરાતના ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ – સી.આર.પાટીલ.
ભારતીય જનતા પાર્ટી ભારતનો સૌથી મોટો રાજકીય પક્ષ
છે.
ભારતીય જનસંઘ એ ભાજપ નો પુરોગામી પક્ષ છે.
ભાજપ ના લોકસભામાં 303 સભ્યો છે.
ફીફા
હાલમાં ફીફા એ ભારતના ફૂટબોલ ફેડરેશન પરથી
પ્રતિબંધ હટાવી દીધો છે.
ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન(AIFF) પર લગાવવામાં
આવેલા પ્રતિબંધોને દુર કરવામાં આવેલા છે.
હવે ફીફા અન્ડર-17 મહિલા વર્લ્ડ કપ ભારતમાં આયોજન
મુજબ 11 થી ૩૦ ઓક્ટોમ્બર 2022 દરમિયાન યોજાઈ શકે છે.
ફીફા નાં
નિયમો અને બંધારણ ના ઉલ્લંઘનના કારણે ઓલ ઇન્ડીયા ફૂટબોલ ફેડરેશન(AIFF) ને પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું.
AIFF તેના 85 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ફીફા તરફથી
સસ્પેન્ડ થયું હતું.
FIFA :-
ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એશોસિયેશન ફૂટબોલ
સ્થાપના – 1904
મુખ્યાલય – ઝ્યુરીચ, સ્વીત્ઝર્લેન્ડ
2022 નો ફીફા વર્લ્ડ કપ નું આયોજન કતાર ખાતે
યોજાશે.
2026 નો ફીફા વર્લ્ડ કપ અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં યોજાશે.
વિશ્વમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ
કરનાર ખેલાડી – ક્રીસ્ટીયાનો રોનાલ્ડો
ભારતના કેપ્ટન ફેન્ટાસ્ટિક – સુનીલ છેત્રી
આર.પ્રજ્ઞાનંદ
ચેસ ના ખેલાડી છે, જેમણે આ વર્ષે વિશ્વના પ્રથમ
નંબરના મેગ્નસ કાર્લસન ને ત્રણ વાર હરાવ્યા છે.
44 મી ચેસ ઓલમ્પિયાડ – ચેન્નાઈ
ચેસ દિવસ – 20 જુલાઈ
ભારતના પ્રથમ ગ્રાન્ડમાસ્ટ - વિશ્વનાથ આનંદ
વિશ્વનાથન આનંદ ની આત્મકથા નું નામ માઈન્ડ માસ્ટર
છે
ભારતનો પ્રથમ ખેલરત્ન એવોર્ડ પણ વિશ્વનાથન આનંદ
અપાયો હતો.
ભારતના પ્રથમ મહિલા ગ્રાન્ડમાસ્ટર – એસ.
વિજયાલક્ષ્મી
સૌથી નાના ગ્રાન્ડમાસ્ટર- ડી. ગુકેશ
સૌથી નાના મહિલા ગ્રાન્ડમાસ્ટર – હમ્પી કોનેરુ
વિશ્વ ના સૌથી નાના ગ્રાન્ડમાસ્ટર - અભિમન્યુ મિશ્રા
વિશ્વના સૌથી નાના મહિલા ગ્રાન્ડમાસ્ટર – હુયીફાન
યાન્ગ્ત્ઝે નદી
આ નદી ચીનમાં આવેલી છે.
ચીન અત્યાર સુધીના સૌથી મોટા દુષ્કાળનો સામનો કરી
રહ્યું છે.
64 વર્ષ, પછી ચીને સૌથી લાંબા ઉનાળાનો સામનો કરવો
પડ્યો છે.
જેના પરિણામે એશિયાની સૌથી લાંબી નદી યાન્ગ્ત્ઝે
નદી સુકાઈ ગઈ છે.
આ નદી વિશ્વની ત્રીજી સૌથી લાંબી નદી છે.
તે તિબેટીયન ઉચ્ચપ્રદેશમાં તંગગુલા પર્વતમાળામાં
જરી હિલ પરથી ઉદભવે છે.
ચીન નું કેપિટલ – બેઇજીંગ
ચીન ના પ્રેસીડેન્ટ – શી જીનપીંગ
અન્ય વાંચન સામગ્રી :-


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો