અહી GUJARAT NI SAUTHI MOTI બાબતો ને રજુ કરવામાં આવેલ છે. જે સ્પર્ધાત્મક પરિક્ષા માટે ખુબ જ ઉપયોગી છે.
વિસ્તારની દ્રષ્ટિ એ ગુજરાતનો સૌથી મોટો જીલ્લો :-
કચ્છ ( 45,652 ચો.કિમી. )
વસતીની દ્રષ્ટીએ ગુજરાતનો સૌથી મોટો જીલ્લો :-
અમદાવાદ
વસતીની દ્રષ્ટીએ સૌથી મોટું શહેર :- અમદાવાદ
સૌથી મોટી હોસ્પિટલ :- અમદાવાદ સિવિલ હોસ્પિટલ
સૌથી મોટું વિમાનીમથક :- સરદાર વલ્લભભાઈ પટેલ
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
સૌથી મોટું રેલવે સ્ટેશન :- અમદાવાદ ( કાલુપુર
રેલ્વે સ્ટેશન )
સૌથી મોટો પ્રાણી બાગ :- કમલા નહેરુ ઝુઓલોજીક્લ
પાર્ક , કાંકરિયા ( અમદાવાદ )
સૌથી મોટો મેળો :- વૌઠા નો મેળો – ધોળકા ( જી. –
અમદાવાદ )
સૌથી મોટી યુનીવર્સીટી :- ગુજરાત યુનીવર્સીટી (
અમદાવાદ )
સૌથી પહોળો પુલ :- ઋષિ દધીચિ પુલ – અમદાવાદ (
સાબરમતી નદી ઉપર )
સૌથી લાંબી નદી :- સાબરમતી નદી
સૌથી મોટી નદી :- નર્મદા
સૌથી મોટો પુલ :- ગોલ્ડન બ્રીજ – ભરૂચ ( નર્મદા
નદી ઉપર )
સૌથી મોટી સિંચાઈ યોજના :- નર્મદા યોજના
સૌથી મોટો મહેલ :- લક્ષ્મી વિલાસ પેલેસ – વડોદરા
સૌથી મોટું બંદર :- કંડલા – કચ્છ
સૌથી મોટી ઔદ્યોગિક વસાહત :- અંકલેશ્વર
સૌથી મોટું મ્યુઝીયમ – બરોડા મ્યુઝીયમ એન્ડ
પિક્ચર ગેલેરી – વડોદરા
સૌથી મોટું સરોવર :- નળ સરોવર ( અમદાવાદ )
સૌથી મોટી સહકારી ડેરી :- અમુલ – આણંદ
સૌથી મોટી લાઈબ્રેરી :- સેન્ટ્રલ લાઈબ્રેરી –
વડોદરા
સૌથી મોટું ખેતીવાડી ઉત્પન્ન બજાર :- ઊંઝા
સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન :- વઘઈ બોટાનિકલ ગાર્ડન
– ડાંગ
સૌથી ઊંચું પર્વત શિખર :- ગોરખનાથ – ગીરનાર (
1147 મીટર )
સૌથી વધુ મંદિરો વાળું શહેર :- પાલીતાણા ( 863
મંદિરો )
વિસ્તાર ની દ્રષ્ટીએ સૌથી નાનો જીલ્લો :- ડાંગ (
1764 ચો. કિમી. )
સૌથી ઉંચો બંધ :- સરદાર સરોવર યોજના
સૌથી મોટું નાટ્યગૃહ :- હેમુ ગઢવી નાટ્યગૃહ –
રાજકોટ
સૌથી મોટી મસ્જીદ :- જુમ્મા મસ્જીદ – અમદાવાદ
સૌથી મોટું પક્ષીઘર :- ઇન્દ્રોડા પાર્ક –
ગાંધી નગર
.jpg)
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો