ગુજરાતમાં આવેલ સ્થળોના ભૌગોલિક ઉપનામ | GEOGRAPHICAL NICKNAME

 


અહી GUJARAT NA BHAUGOLIK UPNAM આપેલ છે, જેમાં ગુજરાત ના શહેરો, નદીઓ વિસ્તારો ના મૂળ નામ  અને તેના ઉપનામ આપવામાં આવેલ છે. આપેલ માહિતી સ્પર્ધાત્મક પરિક્ષા માટે ઉપયોગી છે. 



સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી :- ભાવનગર


સુવર્ણ પર્ણની ભૂમિ :- ચરોતર પ્રદેશ


સાધુઓનું મોસાળ :- સિદ્ધપુર


દક્ષિણ નું કાશી :- ચાંદોદ


સુદામાપુરી :- પોરબંદર


મંદિરોની નગરી :- પાલીતાણા


લીલી નાઘેર :- ચોરવાડ


યુકેલિપ્ટસ જીલ્લો :- ભાવનગર ( નીલગીરી નો જીલ્લો )


ઔદ્યોગિક નગરી :- વાપી


ઉદ્યાનનગરી :- ગાંધીનગર


ગુજરાત નો હરિયાળો બગીચો :- ચરોતર પ્રદેશ ( ખેડા )


સોનાની નગરી :- દ્વારકા


પારસીઓ નું કાશી :- ઉદવાડા


વાડીઓનો જીલ્લો :- જુનાગઢ


મહેલો નું શહેર :- વડોદરા


સત્યાગ્રહ ની ભૂમિ :- બારડોલી


મૈકલકન્યા :- નર્મદા


સૂર્યપુત્રી :- તાપી


સોનાની મુરત :- સુરત


વિદ્યાનગરી :- વલ્લભવિદ્યાનગર


પુસ્તકોની નગરી :- નવસારી


સાધુઓનું પિયર :- ગિરનાર


કચ્છનું પેરીસ :- મુન્દ્રા


સાક્ષરભૂમિ :- નડિયાદ


ગુજરાતની સંસ્કારનગરી :- વડોદરા


સૌરાષ્ટ્રની આન, બાન અને શાન :- રાજકોટ


સૌરાષ્ટ્ર નું પેરીસ :- જામનગર


સૌરાષ્ટ્ર નું કાશ્મીર :- મહુવા


અમદાવાદ નું રત્ન :- રાણી સિપ્રી ની મસ્જીદ


ગુજરાત નું ચંડીગઢ :- ગાંધીનગર  


ભારતનું ટોકિયો :- સુરત 


નૃત્યનગરી :- મોઢેરા 


ભારતનું જુરાસિક પાર્ક :- બાલાસિનોર 


કાઠીયાવાડ નો દરવાજો :- વઢવાણ 


પાળિયાઓનું શહેર :- હળવદ 


ગુજરાતની પિત્તળ નગરી :- વિસનગર 


ગુજરાતનું પંચગીની :- નારગોલ 


નવાબો ની નગરી :- પાલનપુર 


ભારતનું મસાલાઓ નું શહેર :- ઊંઝા 


મરુભૂમિ નું મોતી :- વચ્છરાજ બેટ 


કાળિયા ઠાકરની ભૂમિ :- શામળાજી 


ગુજરાત ની જીવાદોરી :- નર્મદા 


ગુજરાત ની ગંગા :- ભાદર  નદી


માલધારીઓની માતા :- મચ્છુ નદી 


ગેટ વે ઓફ પોર્ટ :- હજીરા 


કેમિકલ પોર્ટ :- દહેજ 



અન્ય વાંચન સામગ્રી :- 

👉  ગુજરાત ના જીલ્લા 

👉  ગુજરાત ની અસ્મિતા ના વન લાઈનર 

ટિપ્પણીઓ