અહી ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામ અને તેના રાજ્યપાલ/ઉપરાજ્યપાલ /પ્રશાસક વિશે માહિતી આપવામાં આવી છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરિક્ષામાં ઉપયોગી સાબિત થશે. આ આર્ટીકલને સમયે સમયે અપડેટ કરવામાં આવે છે.
ભારત ના રાજ્યો અને તેના રાજ્યપાલ અને મુખ્યમંત્રી |
|||
|
ક્રમ |
રાજ્યો
|
રાજ્યપાલ
|
મુખ્યમંત્રી
|
|
1 |
હિમાચલ પ્રદેશ |
રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર |
જય રામ ઠાકુર |
|
2 |
હરિયાણા |
બેન્દારું દત્તાત્રેય |
મનોહરલાલ
ખટ્ટર |
|
3 |
પંજાબ |
બનવારીલાલ પુરોહિત |
ભગવંત માન |
|
4 |
ઉત્તરાખંડ |
ગુરમીત સિંઘ |
પુષ્કરસિંઘ
ધામી |
|
5 |
સિક્કિમ |
ગંગા પ્રસાદ |
પ્રેમસિંઘ તમાંગ |
|
6 |
અરુણાચલ પ્રદેશ |
બી.ડી.મિશ્રા |
પેમાં
ખાંડું |
|
7 |
અસમ |
જગદીશ મુખી |
હિંમત બિસ્વા શર્મા |
|
8 |
ત્રિપુરા |
સત્યદેવ નારાયણ આર્ય |
માણિક
સહા |
|
9 |
નાગાલેંડ |
જગદીશ મુખી |
નેફ્યું રીઓ |
|
10 |
મણીપુર |
ગણેશન |
બીરેન
સિંઘ |
|
11 |
મિઝોરમ |
હરી બાબુ કમ્ભાપતી |
ઝોરામથંગા |
|
12 |
મેઘાલય |
સત્યપાલ મલિક |
કોન્ગકલ
સંગમા |
|
13 |
પશ્ચિમ બંગાળ |
ગણેશન |
મમતા બેનર્જી |
|
14 |
ઓડિશા |
ગણેશી લાલ |
નવીન
પટ્ટનાયક |
|
15 |
તેલંગાણા |
તમીલીસાઈ સુંદરરાજન |
ચંદ્રશેખર રાવ |
|
16 |
આંધ્ર પ્રદેશ |
બીશ્વભુષણ હરિચંદન |
વાય.એસ.જગન
મોહન રેડ્ડી |
|
17 |
તામિલનાડુ |
આર. એન. રવિ |
એમ.કે.સ્ટાલિન |
|
18 |
કર્ણાટક |
થાવરચંદ ગેહલોત |
બસવરાજ
સોમપ્પા બોમ્મઈ |
|
19 |
કેરળ |
આરીફ મોહમ્મદ ખાન |
ઈ.કે.નયનાર |
|
20 |
ગોવા |
પી.એસ.શ્રીધરન પિલ્લઇ |
પ્રમોદ
સાવંત |
|
21 |
મહારાષ્ટ્ર |
ભગતસિંહ કોશિયારી |
એકનાથ શિંદે |
|
22 |
ગુજરાત |
આચાર્ય દેવવ્રત |
ભુપેન્દ્ર
પટેલ |
|
23 |
રાજસ્થાન |
કલરાજ મિશ્રા |
અશોક ગેહલોત |
|
24 |
મધ્યપ્રદેશ |
મંગુભાઈ પટેલ |
શિવરાજ
સિંઘ ચૌહાણ |
|
25 |
ઝારખંડ |
રમેશ બૈસ |
હેમંત સોરેન |
|
26 |
છત્તીસગઢ |
અનુસુઇયા યુકેઈ |
ભૂપેશ
બઘેલ |
|
27 |
બિહાર |
ફાગુ ચૌહાણ |
નીતીશ કુમાર |
|
28 |
ઉત્તર
પ્રદેશ |
આનંદીબેન પટેલ |
યોગી આદિત્યનાથ |
કેન્દ્ર શાસિત પ્રદેશો અને તેના ઉપરાજ્યપાલ/પ્રશાસક |
||
|
ક્રમ |
કેન્દ્રશાસિત
પ્રદેશ |
ઉપરાજ્યપાલ/પ્રશાસક |
|
1 |
દિલ્હીના ઉપરાજ્યપાલ |
વિનાઈ કુમાર સક્સેના |
|
2 |
જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ |
મનોજ સિન્હા |
|
3 |
ચંદીગઢના પ્રશાસક |
બનવારીલાલ પુરોહિત |
|
4 |
દાદરા નગર હવેલી, દમણ, દીવના પ્રશાસક |
પ્રફુલ્લ પટેલ |
|
5 |
પુડુચેરીના ઉપરાજ્યપાલ |
તમીલીસાઈ સુન્દરરાજન |
|
6 |
અંદમાન અને નિકોબારના ઉપરાજ્યપાલ |
ડી.કે.જોશી |
|
7 |
લક્ષદ્વીપના પ્રશાસક |
પ્રફુલ્લ પટેલ |
|
8 |
લદ્દાખના
ઉપ રાજ્યપાલ |
રાધાકૃષ્ણ
માથુર |
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો