ભારતના પ્રથમ મહિલાઓ | FIRST WOMAN OF INDIA

 અહી ઘણાં બધા ક્ષેત્રો એ ભારતની પ્રથમ મહિલાઓ વિશેની માહિતી આપવામાં આવેલ છે, જે આપને સ્પર્ધાત્મક પરિક્ષામાં મદદરૂપ થશે. આ પ્રકારની અન્ય માહિતી મેળવવા માટે આપ GPSC ADDA 1 સાથે જોડાયેલા રહો. 

ભારતના પ્રથમ મહિલાઓ

1)      પ્રથમ મહિલા શાસક – રઝીયા સુલતાન

2)      પ્રથમ મહિલા વડાપ્રધાન – ઇન્દિરા ગાંધી

3)      પ્રથમ મહિલા લોકસભાના અધ્યક્ષ – મીરાં કુમાર

4)      પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ – પ્રતિભા બેન પાટીલ

5)      પ્રથમ મહિલા વિદેશ મંત્રી – સુષ્મા સ્વરાજ ( ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી હતાં અને વિદેશ મંત્રાલય સંભાળતા હતાં. )

6)      પ્રથમ મહિલા સાંસદ – રાધાબાઈ સુબ્રમણ્યમ

7)      પ્રથમ મહિલા યુ.પી.એસ.સી. અધ્યક્ષ – રોઝ મિલિયન બેથ્યું

8)      પ્રથમ મહિલા IAS – અન્ના જ્યોર્જ

9)      પ્રથમ મહિલા IPS – કિરણ બેદી

10)   પ્રથમ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ – ડૉ. એની બેસન્ટ

11)   પ્રથમ મહિલા મુખ્યમંત્રી – સુચિતા કૃપલાણી ( ઉત્તર પ્રદેશ )

12)   પ્રથમ મહિલા કેન્દ્રિય મંત્રી – રાજકુમારી અમૃત કૌર

13)   સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ – ફાતિમા બીબી

14)   હાઇકોર્ટના પ્રથમ મહિલા જજ – લીલા શેઠ ( હિમાચલ પ્રદેશ )

15)   પ્રથમ મહિલા સેશન્સ જજ – અન્ના ચાંડી (કેરળ)

16)   એવરેસ્ટ શિખર સર કરનાર પ્રથમ મહિલા – બચેન્દ્ર પાલ

17)   એવરેસ્ટ પર બે વાર ચઢનાર પ્રથમ મહિલા – સંતોષ યાદવ

18)   અશોક ચક્ર મેળવનાર  પ્રથમ  મહિલા – નીરજા ભનોટ

19)   નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા – મધર ટેરેસા

20)   ઈંગ્લીશ ખાડી પાર કરનાર પ્રથમ મહિલા – આરતી સહા

21)   ઈંગ્લીશ ખાડી ઝડપથી પાર કરનાર પ્રથમ મહિલા – અનીતા સુદ

22)   મિસ વર્લ્ડ બનનાર પ્રથમ મહિલા – રીટા ફારિયા

23)   મિસ યુનિવર્સ બનનાર પ્રથમ મહિલા – સુષ્મિતા સેન

24)   ઓલમ્પિકમાં મેડલ મેળવનાર પ્રથમ મહિલા – કર્ણમ મલ્લેશ્વરી (બ્રોન્ઝ મેડલ વેઇટલીફટીંગમાં 2000 નાં વર્ષે થયેલ ઓલમ્પિક માં )

25)   અર્જુન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા – એન.લમ્સડેન (હોકી)

26)   ભારતરત્ન મેળવનાર પ્રથમ મહિલા – ઇન્દિરા ગાંધી

27)   જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા – આશાપુર્ણા દેવી

28)   પ્રથમ મહિલા મેયર – તારા ચેરિયન (ચેન્નાઈ)

29)   વાયુસેનામાં પ્રથમ મહિલા પાયલોટ – હરિતા કૌર દયાલ

30)   પ્રથમ મહિલા એરલાઈન પાઈલોટ – દુર્ગા બેનર્જી

31)   પ્રથમ મહિલા વ્યવસાયિક પાયલોટ – પ્રેમા માથુર

32)   SBIના પ્રથમ મહિલા અધ્યક્ષ – અરુંધતી ભટ્ટાચાર્ય

33)   પ્રથમ મહિલા લેફ્ટનન્ટ જનરલ – પુનીત અરોરા

34)   ઓસ્કાર મેળવનાર પ્રથમ મહિલા – શ્રીભાનુ અથૈયા

35)   અંતરીક્ષમાં જનાર પ્રથમ મહિલા – કલ્પના ચાવલા

36)   બુકર પ્રાઈઝ વિજેતા પ્રથમ મહિલા – અરુંધતી રોય

37)   ઓલમ્પિકમાં દોડની ફાઈનલમાં પહોંચનાર પ્રથમ મહિલા – પી.ટી.ઉષા

38)   દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા – દેવિકારાની રોય

39)   પ્રથમ મહિલા ફોટોગ્રાફર – હોમાઈ વ્યારાવાલા

40)   મેગ્સેસે એવોર્ડ વિજેતા પ્રથમ મહિલા – મધર ટેરેસા

41)   પ્રથમ મહિલા કાર ડ્રાઈવર – સુજાન આર.ડી.તાતા

42)   પ્રાણીમિત્ર એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા – મેનકા ગાંધી

43)   પ્રથમ દલિત મહિલા મુખ્યમંત્રી – માયાવતી (ઉત્તર પ્રદેશ)

44)   ભારતીય ક્રિકેટ ટીમના પ્રથમ મહિલા કેપ્ટન – શાંતા રંગસ્વામી

45)   રાજ્યસભામાં પ્રથમ નિમણુક પામનાર પ્રથમ મહિલા અભિનેત્રી – નરગીસ દત્ત

46)   વિરોધ પક્ષના પ્રથમ મહિલા નેતા – સોનિયા ગાંધી

47)   સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા – અમૃતા પ્રીતમ

48)   પ્રથમ મહિલા ક્રાંતિકારી – મેડમ ભીખાઈજી કામા (ભારતીય ક્રાંતિના જનેતા)

49)   પ્રથમ મહિલા અંગ્રેજી લેખક – તારા દત્ત

50)   રાષ્ટ્રીય ચળવળના પ્રથમ મહિલા શહીદ – વલીયમ્મા

51)   ઉત્તર ધ્રુવ પર પહોચનાર પ્રથમ મહિલા – પ્રીતિ સેન ગુપ્તા

52)   આયોજન પંચના પ્રથમ મહિલા અધ્યક્ષ – ઇન્દિરા ગાંધી

53)   ચેસમાં ગ્રાન્ડમાસ્ટર મેળવનાર પ્રથમ મહિલા – એસ. વિજયાલક્ષ્મી

54)   રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી કરનાર પ્રથમ મહિલા – કેપ્ટન લક્ષ્મી સેહગલ

55)   વર્લ્ડ એથલેટીક્સ ચેમ્પીયનશીપમાં મેડલ વિજેતા પ્રથમ મહિલા – અંજુ બોબી જ્યોર્જ

56)   રાજ્યમાં મંત્રી બનનાર પ્રથમ મહિલા – વિજયાલક્ષ્મી પંડિત (ઉત્તર પ્રદેશ)

57)   પ્રથમ મહિલા સ્નાતક – કાદમ્બિની ગાંગુલી, ચંદ્રમુખી બાસુ (1883)

58)   યુએનની સામાન્ય સભામાં પ્રથમ મહિલા પ્રમુખ – વિજયાલક્ષ્મી પંડિત

59)   અર્જુન અને ધ્યાનચંદ ખેલરત્ન એમ બંને પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા – કુંજરાની

60)   પ્રથમ મહિલા સર્જન – પ્રેમ મુખર્જી

61)   રાષ્ટ્રીય મહિલા પંચના પ્રથમ મહિલા અધ્યક્ષ – જયંતિ પટનાયક

62)   દૂરદર્શન સમાચાર વાચક પ્રથમ મહિલા – પ્રતિમા પૂરી

63)   પ્રથમ ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર મેળવનાર મહિલા - કર્ણમ મલ્લેશ્વરી

64)   શારીરિક અક્ષમ હોવા છતાં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા – અરુણીમા સિંહા


અન્ય વાંચન સામગ્રી :- 

👉 ગુજરાતનાં જીલ્લા 

👉  ભારતના રાજ્યો અને તેના રાજ્યપાલો તથા મુખ્યમંત્રી 

ટિપ્પણીઓ