નમસ્કાર મિત્રો,
આપ જો GPSC, Dy.so, નાયબ મામલતદાર, જેવી ક્લાસ 1-2 ની કે તલાટી અને જૂની.ક્લાર્ક , સિનયર ક્લાર્ક જેવી ક્લાસ - 3ની નોકરી મેળવવા માટેની સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરી રહ્યા હોય ત્યારે કરંટ અફેર્સ એક એવો વિષય બનતો હશે જે તમને ખુબ જ પજવતો હશે. તમે કોઈ વિડીયો જોઈને નોટ્સ બનવી તૈયારી કરતા હોય તો તમારો સમય ખુબ જ વપરાઈ જતો હશે ત્યારે અમારી વેબસાઈટ પરથી તમને કરંટ અફેર્સ દૈનિક રીતે નોટ્સ સ્વરૂપે પ્રાપ્ત થશે જે આપનો સમય બચાવશે.
શ્રીલંકા ની પરિસ્થિતિ :-
શ્રીલંકામાં આર્થીક સંકટ એ ફોરીન એક્ષચેન્જની કમી
ના કારણે ઉત્પન્ન થયો છે
શ્રીલંકાએ ચીન પાસેથી ખુબ જ મોટા પ્રમાણમાં પૈસા
લીધા હતાં, જેનો ઉપયોગ બિનજરૂરી ઈમારતો પર કરવામાં આવ્યો.
હાલની પરિસ્થિતિએ શ્રીલંકા પર ચીન ની 6 બિલિયન
અમેરિકી ડોલરની લોન છે જે આપવાના બાકી છે
હાલમાં શ્રીલંકા ના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ
રાજીનામું આપ્યા બાદ સર્વ દલીય સરકારનું નિર્માણ થયું
ભારત દેશ દ્વારા શ્રીલંકામાં કરવામાં આવતી નિકાસ
એ 2022માં માત્ર 1.3 % જેટલી છે
ટાટા મોટર્સ અને ટીવીએસ મોટર્સ દ્વારા શ્રીલંકાને
નિકાસ કરવામાં આવતી વિહિકલ કીટ્સ ને રોકી દેવામાં આવી છે
શ્રીલંકામાં ફેવી જ સામાજિક અને રાજનીતિક સંકટની
શરૂઆત થઇ તેની સાથે ભારતમાં શ્રીલંકામાંથી આવતા શરણાર્થીઓની સંખ્યા વધવા લાગી
શ્રીલંકા એ ચા અને કપડા નું મોટો નિકાસ કરનાર દેશ
છે પરંતુ હાલની પરિસ્થિતિએ નિકાસ અટકી ગઈ છે
આ પરિસ્થિતિમાં ભારતીય ચા અને કપડાની નિકાસમાં
વધારો જોવા મળી શકે છે
ભારત માટે શ્રીલંકા ખુબ જ અગત્યનો દેશ છે કેમ કે
તે ચીનની સામ્રાજ્યવાદીનીતિનો ભોગ બનવા તરફ આગળ વધી રહ્યો છે
પ્રસાર ભારતીએ નવો લોગોનું અનાવરણ કરવામાં આવ્યું
સુચના અને પ્રસારણ મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રા
દ્વારા અનાવરણ કરવામાં આવ્યું
નવા લોગોમાં ભારતનો નકશો રાષ્ટ્ર પ્રત્યે
વિશ્વાસ, સુરક્ષા અને પૂર્ણતાની સેવાનું પ્રતિક છે
લોગોનો વાદળી રંગ સમુદ્ર અને આકાશ બંનેને દર્શાવે
છે જે સ્વતંત્રતા અને પ્રેરણા સાથે જોડાયેલા છે
પ્રસાર ભારતી નાં CEO – મયંક અગ્રવાલ
સુચના અને પ્રસારણ મંત્રી – અનુરાગ ઠાકુર
હાલમાં ગોવા શિપયાર્ડ લિમિટેડ ના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશકના
રૂપમાં બ્રજેશ કુમાર ઉપાધ્યાયની નિમણુક કરવામાં આવી છે
ગોવા શિપયાર્ડ લી. એ ભારત સરકારની માલિકીની જહાજ
બનાવતી કંપની છે
મુખ્યાલય – ગોવામાં
સ્થાપના – 1957
અમેરિકા દ્વારા બ્રહ્માંડમાં ડાર્ક મેટરનો અભ્યાસ કરવા માટે લક્સ
જેપ્લીન ( LUX- ZEPLIN- LZ ) નામનો પ્રયોગ કર્યો
ડાર્ક મેટર એટલે એવા કણો જે પ્રકાશનું ઉત્સર્જન
કરતા નથી માત્ર દ્રવ્યમાન ધરાવે છે તેઓ ગુરુત્વાકર્ષણ બળ થી કાર્ય કરે છે
દ્રશ્યમાન બ્રહ્માંડ નો માત્ર 5 % ભાગ અન્ય
પદાર્થોનો બનેલો છે જ્યારે 95% ભાગ ડાર્ક મેટરનો બનેલો છે
ન્યુટ્રીનો અને Z બોસોન જેવા કણો ડાર્ક મેટરની
બાબતમાં ઘણા મદદરૂપ થાય છે
પરંતુ હજુ સુધી એવા કોઈ કાનની શોધ થઇ નથી જે
ગુરુત્વાકર્ષણ સાથે પરસ્પર ક્રિયા કરે અને જેનું અવલોકન પૃથ્વી પરની ટેકનોલોજીથી
થઇ શકે
યુથ ઇન ઇન્ડિયા 2022 રીપોર્ટ :-
મીનીસ્ટ્રી ઓફ સ્ટેટેસ્ટિકસ એન્ડ પ્રોગ્રામ
ઈમ્પ્લીમેન્ટેશન દ્વારા જાહેર કરવામાં આવ્યો
2011 થી 2036ની અવધી
ની શરૂઆતમાં યુવાઓની સંખ્યામાં વધારો થયો પરંતુ આ સમયગાળાની મધ્યે પહોંચતા પહોંચતા
તેમાં ઘટાડો થવાની શરૂઆત થઇ ગઈ
2011 માં ભારતની યુવા વસ્તી 333.4 મિલિયન હતી. જે
2021 માં 371.4 મિલિયન પહોંચવાની સંભાવના છે ( હજુ સુધી વસ્તીગણતરી થઇ નથી )
2036 માં આ યુવા વસ્તી 345.5 મિલિયન થઇ જવાનું
અનુમાન છે
2016 માં આ વસ્તીના 27.9 % યુવા લોકો હતાં પરંતુ
2036 સુધી આ ટકાવારી ઘટીને 22.7 % સુધી આવી જશે.
2016 માં કુલ વસતીના 9.2 % વૃદ્ધો હતાં પરંતુ 2036
સુધી આ ટકાવારી વધીને 14.9 % સુધી આવી જશે એવું અનુમાન છે
કેરળ, તમિલનાડુ અને હિમાચલ પ્રદેશ માં 2036 સુધી
યુવાનો કરતા વૃદ્ધોની સંખ્યા વધી જશે
બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ
અને રાજસ્થાનમાં દેશના અડધાથી વધારે યુવા લોકો હોવાની સંભાવના છે
CAQM દ્વારા રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં વાયુ પ્રદુષણ ને ઓછું કરવા
માટે ઇંધણ ની એક યાદી જાહેર કરી
ઇંધણની આ યાદીમાં પેટ્રોલ,ડીઝલ, મીથેન, પ્રાકૃતિક
ગેસ, લીક્વીફાઈદ પેટ્રોલિયમ ગેસ ( LPG ) અને વિદ્યુત ને સમાવવામાં આવેલ છે
NCR ના ઉદ્યોગો દ્વારા બાયોમાસ અને PNG જેવા
સ્વચ્છ ઇંધણ સ્ત્રોતોનો ઉપયોગ કરવાથી NCR માં પ્રદુષણ ઓછું કરવામાં મહત્વપૂર્ણ
યોગદાન આપી શકે છે
કમીશન ફોર એર ક્વોલીટી મેનેજમેન્ટ ( CAQM )
એક વૈધાનિક સંસ્થા છે
વાયુ ગુણવત્તા પ્રબંધન આયોગ અધિનિયમ, 2021
અંતર્ગત નિર્માણ
વાયુ પ્રદુષણ ને ધટાડવા અંગે યોગ્ય પગલાનું સુચન
કરશે તથા તેના સાથે સંલાયેલી તમામ સમસ્યાઓનું સમાધાન કરશે
રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને તેની સાથે જોડાયેલ
હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને UP ના ક્ષેત્રો જ્યાં વાયુ પ્રદુષણ થતું હોય અને તે
NCR ને અસર કરતુ હોય તો તે આના અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે
આયોગમાં એક અધ્યક્ષ હોય છે જે ત્રણ વર્ષ અને 70
વર્ષ ની ઉંમર બેમાંથી જે ઓછું હોય ત્યાં સુધી પદ પર રહેશે. તે ભારત સરકારનો સચિવ
કે રાજ્ય સરકારોના મુખ્ય સચિવ રહેલા હોવા જોઈએ
આમાં ઘણા મંત્રાલયોના મંત્રી અને સંબંધિત
રાજ્યોના પ્રતિનિધિ પણ ભાગ લેશે
કેન્દ્ન્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ઈસરો અને સિવિલ
સોસાયટીના વિશેષજ્ઞ નો પણ સમાવેશ કરવામાં આવે છે
દ્વારકા એક્ષપ્રેસ વે ને ભારતના પ્રથમ એલિવેટેડ અર્બન એક્સ્પ્રેસ વેના
રૂપમાં વિકસિત કરવામાં આવી રહ્યો છે
એલિવેટેડ એક્સ્પ્રેસ વે એટલે કે પીલ્લર્સ ઉપર
જેનું નિર્માણ કરવામાં આવ્યું હોય તેવો એક્સ્પ્રેસ વે
દિલ્લી ગુરુગ્રામ એક્સ્પ્રેસ વે પરના ટ્રાફિક ને
ઓછો કરશે
લંબાઈ – 29 km
આ એક્સ્પ્રેસ વે 16 લાઈન ( રોડ ) હશે જેમાં બંને તરફ
ન્યુનતમ ત્રણ સર્વિસ રોડ હશે
કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાષ્ટ્રીય રાજમાર્ગ
મંત્રી – નીતિન ગડકરી
વિશ્વ પેપર બેગ દિવસ – 12 જુલાઈ
પ્લાસ્ટિક બેગ ની જગ્યાએ પેપર બેગના ઉપયોગ કરવા
અંગે જાગરૂકતા ફેલાવવા
2022 ની થીમ – If you’re fantastic, Do
Something Dramatic To cut
the plastic use paper bags
1852માં ફ્રાન્સીસ વોલે દ્વારા પ્રથમ પેપરબેગ
મશીનનું નિર્માણ કરવામાં આવ્યું.
The mother of the grocery bag – માર્ગરેટ
ઈ. નાઈટ
જેમ્સ વેબ ટેલીસ્કોપ દ્વારા લેવાયેલ પ્રથમ રંગીન ફોટો NASA દ્વારા
જાહેર કરવામાં આવી.
આ ફોટો અંતરીક્ષના બાળપણની એટલે કે 13.2 અબજ વર્ષ
પહેલાની છે
અંતરીક્ષ સંશોધનના ઇતિહાસમાં બ્રહ્માંડ અતિ દુરના
વિસ્તારની અને તેના જન્મ ની શરૂઆતની પ્રથમ ઈમેજ છે
સ્મેકસ 0723 સંજ્ઞા ધરાવતી ગેલેક્સીઓના મહાસાગરની
છબી છે
આ ટેલીસ્કોપના નિર્માણમાં 10 અબજ ડોલર વપરાયા છે
ટેલીસ્કોપના અત્યાધુનિક નીયર ઈન્ફ્રારેડ કેમેરા
દ્વારા લેવામાં આવેલ છે
NASA – નેશનલ એરોનોટીક્સ એન્ડ સ્પેસ
એડમિનિસ્ટ્રેશન
અમેરિકન અવકાશ સંશોધન કરતી સંસ્થા
અધ્યક્ષ – બીલ નેલ્શન
હાલમાં પદ્મ શ્રીથી સમ્માનિત અવધેશ કૌશલ નું નિધન થયું છે
તેઓ એક સમાજીક કાર્યકર્તા હતાં
તેમનું નિધન 12 જુલાઈ 2022 ના રોજ 87 વર્ષે નિધન
પામ્યા
તેમણે રૂરલ લીટીગેશન એન્ડ એન્ટાઈટલમેન્ટ સેન્ટર
નામના NGOની સ્થાપના કરી હતી
માનવ અધિકારો અને પર્યાવરણ સંરક્ષણ અંગે કાર્ય
કર્યું
1980ના દશક માં મશુરીમાં થતા ખનન સમાપ્ત કરવાનો શ્રેય
તેમને જાય છે
1986માં તેમણે પદ્મ શ્રી થી સન્માનિત કરવામાં
આવ્યા.
અમને INSTAGRAM પર ફોલો કરવા માટે CLICK HERE

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો