ગુજરાતમાં આવેલા સ્થળોના પ્રાચીન નામો | GUJARAT PRACHIN NAM


ગુજરાતમાં આવેલા સ્થળો ના પ્રાચીન નામો


ભાવનગર – ગોહિલવાડ

વડોદરા – વટપદ્રક

સુરત – સુર્યપુર

જામનગર , દેવભૂમિ દ્વારકા – હાલાર

હિંમતનગર – અહમદનગર

પાલનપુર – પ્રહલાદન પુર

કડી – કતિપુર

વિસનગર – વીસલનગર

ખંભાત – સ્તંભતીર્થ

કપડવંજ – કર્પટ વાણીજ્ય

વલસાડ – વલ્લરખંડ

વડાલી – વડપલ્લી

વાલોડ – વડવલ્લી

ખેડા – ખેટક

વેરાવળ – વેરાકુળ

તીથલ – તીર્થસ્થળ

વાત્રક – વાત્રઘ્ની

ડભોઇ – દર્ભવતી

વઢવાણ – વર્ધમાનપુર

શંખલેશ્વર – શંખપુર

ચાંપાનેર – મુહમ્મદાબાદ

અમદાવાદ – કર્ણાવતી

વડનગર – આનંદપુર, આનર્તપુર, ચમત્કારપુર

પોરબંદર – સુદામાપુરી

જુનાગઢ – સોરઠ

ગિરનાર – રૈવતક

અમરેલી – અમરાવતી

નવસારી – નવસારિકા

સુરેન્દ્રનગર – ઝાલાવાડ

દ્વારકા – દ્વારાવતી

ભરૂચ – ભૃગુકચ્છ

ડાકોર – ડંકપુર

ભદ્રેશ્વરી – ભદ્રાવતી

હળવદ – હલપદ્ર

દાહોદ – દધીપદ્ર

નર્મદા – રેવા

મોઢેરા – ભગવદગામ

બનાસ – પર્ણાશા

અંકલેશ્વર – અંકુલેશ્વર

સાબરમતી – સ્વાભ્રમતી

ધોળકા – ધવલ્લક

ગણદેવી – ગુણપાદીકા

તારંગા – તારણદુર્ગ

મોડાસા – મહુડાસુ    


અન્ય વાંચન સામગ્રી :- 

👉 ગુજરાતના જીલ્લા 

ટિપ્પણીઓ