અહી GUJARAT MA PRATHAM રાજકીય, ગુજરાતમાં પ્રથમ મહિલા, પ્રથમ ગુજરાતી મહાનુભાવો, ગુજરાત સંબંધિત રોચક તથ્ય, ગુજરાતમાં પ્રથમ સંસ્થાઓ, પ્રથમ શરૂઆત, ગુજરાતમાં પ્રથમ વખત સેવાની શરૂઆત, પ્રથમ ગુજરાતી ફિલ્મ સંબંધિત માહિતી આપવામાં આવી છે.
પ્રથમ નગર – લોથલ
પ્રથમ રાજધાની – કુશસ્થલી
આઝાદી બાદ પ્રથમ પાટનગર – અમદાવાદ
પ્રથમ રાજ્યપાલ બનનાર ગુજરાતી મહિલા – કુમુદબેન
જોશી ( આંધ્રપ્રદેશ )
પ્રથમ વિધાનસભાની બેઠક – 132
પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી – અમરસિંહ ચૌધરી
પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી – બાબુભાઈ પટેલ
સૌરાષ્ટ્ર રાજ્ય ના પ્રથમ મુખ્યમંત્રી –
ઉચ્છંગરાય ઢેબર
ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ –
સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ
ગુજરાતના પ્રથમ લોકાયુક્ત – જસ્ટીસ ડી.એચ.શુક્લ
ગુજરાતનાં પ્રથમ મુખ્ય પોલીસવડા – કાનેરકટ
પ્રથમ ગૃહ સચિવ – જી.એસ.સંઘવી
પ્રથમ ચીફ એન્જીનીયર – ઉપેન્દ્ર ભટ્ટ
1942ની ચળવળ ના પ્રથમ શહીદ – વિનોદ કિનારીવાલા
સૌ પ્રથમ રેલ્વે ની શરૂઆત – ઉતરાણ થી અંકલેશ્વર
સૌ પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન ની શરૂઆત – અમદાવાદ થી
મુંબઈ
પ્રથમ યુનીવર્સીટી – ગુજરાત યુનીવર્સીટી ,
અમદાવાદ
પ્રથમ પુસ્તકાલય – સુરત
સૌ પ્રથમ ટેલીફોન સેવાની શરૂઆત – અમદાવાદ ( 1897 )
પ્રથમ મહિલા પોલીસ સ્ટેશન – વસ્ત્રાપુર ( અમદાવાદ
)
વિદેશી ભૂમિ પર પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર –
મેડમ ભીખાઈજી કામા
પ્રથમ મહિલા ફોટો જર્નાલીસ્ટ – હોમાઈ વ્યારાવાલા
પ્રથમ ગુજરાતી કાર્યકારી વડાપ્રધાન – ગુલઝારીલાલ
નંદા
અમદાવાદ માં પ્રથમ વીજળી નો ગોળો – ભદ્ર ના
કિલ્લા ના ટાવર ની ઘડિયાળમાં
આંતરરાષ્ટ્રીય ધોરણે સન્માન મેળવનારી પ્રથમ
ગુજરાતી ફિલ્મ – કંકુ
પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર – મુંબઈ સમાચાર (1822)
પ્રથમ કોલેજ – ગુજરાત કોલેજ , અમદાવાદ
પ્રથમ મ્યુઝીયમ – ભૂજ નું કચ્છ મ્યુઝીયમ
પ્રથમ અંગ્રજી શાળા – સુરત (1842)
પ્રથમ રેડિયો કેન્દ્ર – વડોદરા (1939)
પ્રથમ રીફાઇનરી – કોયલી (વડોદરા)
પ્રથમ દવા બનાવતી ફેક્ટરી – વડોદરા
પ્રથમ ગુજરાતી માસિક સામાયિક – બુદ્ધિપ્રકાશ
પ્રથમ સરકારી સ્કુલ – અમદાવાદ (1826)
સૌ પ્રથમ ટપાલ સેવાની શરૂઆત – અમદવાદ (1838)
રજુ થઇ ન હોય એવી પ્રથમ ગુજરાતી મુક ફિલ્મ – શેઠ
શગાળશા
રજુ થઇ હોય એવી પ્રથમ ગુજરાતી મુક ફિલ્મ – કૃષ્ણ
સુદામા
પ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ – ભક્ત વિદુર
પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ – નરસિંહ મહેતા
પ્રથમ કરમુક્ત ગુજરાતી ફિલ્મ – અખંડ સૌભાગ્યવતી
પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ – લીલુડી ધરતી
ગુજરાતની પ્રથમ બોલતી રમુજી ફિલ્મ – ફાંફડો
ફિતૂરી
સરસ્વતીચંદ્ર પરથી બનેલી ફિલ્મ – ગુણસુંદરી નો ઘરસંસાર
પ્રથમ સાહિત્યરત્ન પુરસ્કાર મેળવનાર – ગુણવંત શાહ
પ્રથમ ગુજરાતી પંચાંગનું પ્રકાશન કરનાર –
ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
સહકારી ધોરણે પ્રથમ દુધ મંડળી – સુરત જીલ્લામાં
પ્રથમ સરોવર – સુદર્શન સરોવર
પ્રથમ આયુર્વેદ યુનિવર્સીટી – જામનગર
પ્રથમ ગુજરાતી વડાપ્રધાન – મોરારજી દેસાઈ
પ્રથમ ગુજરાતી નાયબ વડાપ્રધાન – સરદાર વલ્લભભાઈ
પટેલ
પ્રથમ ગુજરાતી કેન્દ્રીય ગૃહ મંત્રી – સરદાર પટેલ
ગુજરાતમાં પ્રથમ મહિલા મંત્રી – ઈન્દુમતી બહેન
ચી. શેઠ
લોકસભાના પ્રથમ ગુજરાતી અધ્યક્ષ – ગણેશ વાસુદેવ
માવળંકર
ભારતના મુખ્ય ન્યાય મૂર્તિ બનનાર પ્રથમ ગુજરાતી –
હરીલાલ જે. કણીયા
રાજ્યપાલ પડે નિયુક્ત થનાર પ્રથમ ગુજરાતી –
ચંદુલાલ ત્રિવેદી
પ્રથમ અનાથાશ્રમ સ્થાપનાર – મહિપતરામ રૂપરામ ,
અમદાવાદ
મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી – ઇલાબહેન
ભટ્ટ
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી – ઉમાશંકર
જોશી ( નિશીથ માટે )
પ્રથમ મિલ શરુ કરનાર – રણછોડલાલ રેંટીયાવાળા
પ્રથમ શબ્દકોશ બનાવનાર – નર્મદ – નર્મકોશ
ભારતીય ભૂમિદળના પ્રથમ ગુજરાતી વડાં – જનરલ
રાજેન્દ્રસિંહ
ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિ શરુ કરનાર – છોટુભાઈ
પુરાણી અને અંબુભાઈ પુરાણી
ગુજરાતી ભાષામાં છાપકામ કરનાર – ફર્દુનજી મર્જબાન
ગુજરાતમાં છાપકામ કરનાર – દુર્ગારામ મહેતા
પ્રથમ કૃષિ યુનીવર્સીટી – સરદાર કૃષિનગર
યુનીવર્સીટી , દાંતીવાડા
પ્રથમ મહિલા સ્નાતક – વિદ્યાબહેન નીલકંઠ અને
શારદાબેન મહેતા
અમદાવાદ ના પ્રથમ મેયર – ચીનુભાઈ ચીમનભાઈ બેરોનેટ
ગુજરાતી ઈન્સાઈક્લોપીડીયા બહાર પાડનાર – રતનજી
ફરામજી શેઠ
ગુજરાતમાં મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ શરુ
કરનાર – સયાજીરાવ ગાયકવાડ
બ્રિટીશ શાસન દરમિયાન કેન્દ્રીય ધારાસભાના પ્રથમ
ગુજરાતી પ્રમુખ – વિઠ્ઠલભાઈ પટેલ
પ્રથમ પદ્મવિભૂષણ મેળવનાર ગુજરાતી – ગગન વિહારી
મહેતા
પ્રથમ પદ્મભૂષણ મેળવનાર ગુજરાતી – વી. એલ. મહેતા
પ્રથમ પદ્મશ્રી મેળવનાર ગુજરાતી – શ્રીમતી ભાગ
મહેતા
ભારતીય રીઝર્વ બેંકના પ્રથમ ગુજરાતી ગવર્નર – ડૉ.આઈ.જી.પટેલ
ગુજરાતમાં રથયાત્રા શરુ કરનાર – સંત નૃસિંહદાસ
ગુજરાતમાં પ્રથમ મુસ્લિમ સુબો – આલપ ખાન (
અલ્લાઉદ્દીન ખીલજી એ મુકેલો )
ગુજરાતમાં પ્રથમ મુઘલ સુબો – મિર્ઝા અઝીઝ કોકા (
અકબરે મુકેલો )
છોકરીઓ માટે પ્રથમ સૈનિક શાળા – ખેરવા ( જી.
મહેસાણા )
સૌ પ્રથમ સામુહિક બાયોગેસ પ્લાન્ટ – મેથાણ ( જી.
પાટણ )
સૌર ઉર્જાથી રાત્રી પ્રકાશ મેળવનાર ગામ – મેથાણ (
જી. પાટણ )
સૌ પ્રથમ કન્યાશાળા – અમદાવાદ ( હરકુંવર શેઠાણી
દ્વારા – 1850 )
પ્રથમ મહિલા કુલપતિ – હંસા બહેન મહેતા ( મહારાજા
સયાજીરાવ યુનીવર્સીટી )
ભારતરત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી – મોરારજી દેસાઈ
પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક ,મેળવનાર – ઝવેરચંદ મેઘાણી
પ્રથમ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર
– મહાદેવભાઈ દેસાઈ
અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ક્રિકેટર –
કિરણ મોરે
સૌ પ્રથમ ગુજરાત ની અસ્મિતા શબ્દ નો પ્રયોગ કરનાર
– રણજીતરામ વાવાભાઈ મહેતા
નિશાન-એ-પાક એવોર્ડ મેળવનાર – મોરારજી દેસાઈ
અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી રમતવીર –
સુધીર પરબ, ખો-ખો
ગુજરાતની પ્રથમ વિદ્યાપીઠ – વલ્લભી વિદ્યાપીઠ
સૌ પ્રથમ પાતાળ કુવો – મહેસાણા
દેશનું પ્રથમ સ્માર્ટ વિલેજ – પુંસરી ગામ ( જી.
સાબરકાંઠા )
દેશનું પ્રથમ ધુમાડા મુક્ત ગામ – ગણદેવા ( નવસારી
)
વિશ્વનું પ્રથમ વ્યસનમુક્ત ગામ – ભેખડીયા ગામ (
જી. છોટા ઉદેપુર )
પ્રથમ ગોકુળિયું ગામ – રાયસણ
પ્રથમ બાયો વિલેજ – મોછા ગામ ( પોરબંદર )
અન્ય વાંચન સામગ્રી :-

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો