25 JULY CURRENT AFFAIRS 2022 IN GUJARATI

 25 જુલાઈ 2022 CURRENT AFFAIRS 

25 JULY 2022 CURRENT AFFAIRS IN GUJARATI



નેશનલ બ્રોડકાસ્ટિંગ ડે – 23 જુલાઈ


આ દિવસ રેડિયો એ આપણા જીવન પર કરેલા પ્રભાવને માટે ઉજવાય છે

23 જુલાઈ 1927 ના રોજ ઓલ ઇન્ડિયા રેડિયો ની શરૂઆત થઇ હતી

નેશનલ બ્રોડકાસ્ટિંગ ડે ઉજવવાની શરૂઆત 1956 થી થઇ છે


68મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ 2022


અનુરાગ ઠાકુર દ્વારા વિજેતાઓની ઘોષણા કરવામાં આવી

આ વખતે આ વર્ષના અને 2020 ની ફિલ્મો નો સમાવેશ કરવામાં આવ્યો છે

શ્રેષ્ઠ ફીચર ફિલ્મ – સુરારાઈ પોટ્ટુંરૂ

શ્રેષ્ઠ ડાયરેક્ટર – સચિદાનંદ કે આર

શ્રેષ્ઠ પોપ્યુલર ફિલ્મ – તાન્હાજી : અનસંગ વોરિયર

શ્રેષ્ઠ એક્ટર – સુર્યા અને અજય દેવગણ

શ્રેષ્ઠ એક્ટ્રેસ – અપર્ણા બાલામુરલી

શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ – તુલસીદાસ જુનિયર

મધ્ય પ્રદેશ ને ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ તરીકે નું સર્ટીફીકેટ આપવામાં આવ્યું

THE LONGEST KISS – કિશ્વર દેસાઈ ના પુસ્તકને સિનેમા જગત પરનું શ્રેષ્ઠ પુસ્તક જાહેર કરવામાં આવ્યું

સૌ પ્રથમ વાર આ એવોર્ડ 10 ઓક્ટોમ્બર 1954 માં આપવામાં આવ્યો હતો

ગુજરાતની અસ્મિતા વનલાઈનર સ્વરૂપે વાંચો 

જેસી ડેનિયલ એવોર્ડ


મલયાલમ ફિલ્મ નિર્માતા કે.પી. કુમારન ને આ એવોર્ડ આપવામાં આવ્યો છે

કેરળ રાજ્યની મલયાલમ ભાષાના સિનેમા જગત માટેનો સર્વોચ્ચ પુરસ્કાર છે

આ એવોર્ડ દર વર્ષે કેરળ રાજ્ય ચલચિત્ર એકેડમી દ્વારા અપાય છે

1992માં આ એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી


શ્રીલંકા ના 15મા પ્રધાનમંત્રી


દિનેશ ગુણવર્ધને ને શ્રીલંકાના 15મા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા છે

શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનીલ વિક્રમસિંઘે દ્વારા તેમની નિયુક્તિ કરવામાં આવી છે

રાજધાની કોલંબો ખાતે તેમણે સપથ લીધા છે


નીતિ આયોગની ‘ડીજીટલ બેંક’ નામની રીપોર્ટ


નીતિ આયોગે કહ્યું છે કે ભારતમાં ડીજીટલ બેંકો ને સુવિધા પ્રદાન કરવા તથા તેમને પ્રોત્સાહન આપવા માટે એક રૂપરેખા નું નિર્માણ કરવું પડશે

આ રીપોર્ટ એક વ્યવસ્થિત દ્રષ્ટિકોણની ભલામણ કરે છે

નીઓ બેંક દ્વારા આપવામાં આવેલ ‘પાર્ટનરશીપ મોડેલ’ પર ધ્યાન દોરે છે

નીતિ આયોગ ના CEO – પરમેશ્વરન ઐય્યર


ઇન્કમટેક્ષ ડે   ( આયકર દિવસ ) – 24 જુલાઈ


ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઈરેકટ ટેક્સ (CBDT) દ્વારા 162મા આયકર દિવસ ની ઉજવણી કરવામાં આવી

2010માં આ દિવસ ની ઉજવણી ની શરૂઆત કરવામાં આવી છે

ભારતમાં 24 જુલાઈ 1860 ના રોજ સર જેમ્સ વિલ્સન દ્વારા ઇન્કમટેક્ષ ની શરૂઆત કરવામાં આવી હતી

1857 ના વિપ્લવ ના સમયગાળા દરમિયાન થયેલા નુકસાનનું વળતર મેળવવા માટે અંગ્રેજો દ્વારા આ ટેક્સ લગાવવામાં આવ્યો હતો


ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઈરેકટ ટેક્સ (CBDT) :-

આ એક વૈધાનિક સંસ્થા છે

The Central Board of Revenue Act, 1963 અંતર્ગત કાર્ય કરે છે

સ્થાપના – 1924 માં

ચેરમેન – નીતિન ગુપ્તા

મુખ્યાલય – નવી દિલ્હી



હર ઘર જલ  


મધ્ય પ્રદેશ નો બુરહાન પુર જીલ્લો ભારત નો પ્રથમ એવો જીલ્લો છે જ્યાં દરેક ઘરે પીવાનું પાણી નળ મારફતે પહોચે છે

આ જીલ્લામાં આવેલા 254 ગામડાઓમાં પીવાના પાણી ની વ્યવસ્થા છે

બુરહાન પુર ને ‘દક્ષિણ ના દરવાજા’ તરીકે ઓળખવામાં આવે છે

જલ જીવન મિશન વિશે :-

2019 માં આની શરૂઆત થઇ હતી

જળ શક્તિ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યુ

લક્ષ્ય :- 2024 સુધી ભારતના દરેક ગામડામાં ઘરે ઘરે પીવાનું પાણી નળ મારફતે મળી રહે તેવી વ્યવસ્થા કરવાની છે

ગોવા પ્રથમ રાજ્ય છે જેણે સમગ્ર રાજ્યમાં પીવાના પાણી ની વ્યવસ્થા કરી દીધી છે

મધ્ય પ્રદેશ ના રાજ્યપાલ :- મંગુભાઈ પટેલ

હિમાચલ પ્રદેશ

કેમ ચર્ચા માં ?

હાલ માં હિમાચલ પ્રદેશ ભારતનું એવું પ્રથમ રાજ્ય બન્યું છે જેમાં તમામ વાણિજ્યિક વાહનો ની નોંધણી કરી તેમાં લોકેશન ટ્રેકિંગ સીસ્ટમ લગાવી છે

તેમણે વ્હીકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઈસ (VLTD) ને ઈમેર્જેન્સી રિસ્પોન્સ સપોર્ટ ટીમ (ERSS) ની સાથે જોડી દીધેલ છે

મુખ્યમંત્રી જયરામ ઠાકુર દ્વારા આની શરૂઆત કરવામાં આવી છે

સાર્વજનિક વાહનો માં મહિલાઓ અને બાળકો માટે પેનિક બટન ની સુવિધા કરવામાં આવી છે

જ્યારે પણ આ પેનીકા બટન ને દબાવવામાં આવશે એટલે તેની સીધી જાણકારી 112 ઉપર સિગ્નલ મોકલવામાં આવશે જ્યાંથી પોલીસને જાણ કરવામાં આવશે તથા તેની લોકેશન નાં આધારે ઝડપથી નિર્ણય લઇ શકાશે

વાહનો ની ચોરી અને દુર્ઘટના ના સમયે આ સિસ્ટમ ખુબ જ ઉપયોગી સાબિત થશે

હિમાચલ પ્રદેશ ની રાજધાની : - શિમલા , ધર્મશાળા

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી – જયરામ ઠાકુર

હિમાચલ પ્રદેશના રાજ્યપાલ – રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર

  

 

 

 

ટિપ્પણીઓ