[UPDATED] ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં પાટનગર | CAPITAL OF STATES AND U.T. OF INDIA

 અહી ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો નાં  પાટનગરની માહિતી મુકવામાં આવી છે. જે આપને ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરિક્ષામાં ઉપયોગી સાબિત થશે. 

ભારત ના રાજ્યો અને તેના પાટનગર

ક્રમ

રાજ્યો

પાટનગર

1

હિમાચલ પ્રદેશ

શિમલા

2

હરિયાણા

ચંડીગઢ

3

પંજાબ

ચંડીગઢ

4

ઉત્તરાખંડ

દેહરાદુન

5

સિક્કિમ

ગંગટોક

6

અરુણાચલ પ્રદેશ

ઇટાનગર

7

અસમ

દિસપુર

8

ત્રિપુરા

અગરતલા

9

નાગાલેંડ

કોહિમા

10

મણીપુર

ઇમ્ફાલ

11

મિઝોરમ

અઈઝોલ

12

મેઘાલય

શિલોંગ

13

પશ્ચિમ બંગાળ

કોલકત્તા

14

ઓડિશા

ભુવનેશ્વર

15

તેલંગાણા

હૈદરાબાદ

16

આંધ્ર પ્રદેશ

અમરાવતી

17

તામિલનાડુ

ચેન્નાઈ

18

કર્ણાટક

બેંગલુરુ

19

કેરળ

તીરુવનતપુરમ

20

ગોવા

પણજી

21

મહારાષ્ટ્ર

મુંબઈ

22

ગુજરાત

ગાંધીનગર

23

રાજસ્થાન

જયપુર

24

મધ્યપ્રદેશ

ભોપાલ

25

ઝારખંડ

રાંચી

26

છત્તીસગઢ

રાયપુર

27

બિહાર

પટના

28

ઉત્તર પ્રદેશ

લખનૌ


કેન્દ્ર શાસિત પ્રદેશો અને તેમના પાટનગર

ક્રમ

કેન્દ્રશાસિત પ્રદેશ

પાટનગર

1

દિલ્હી

ન્યુ દિલ્હી

2

જમ્મુ અને કાશ્મીર

શિયાળુ – જમ્મુ ,             ઉનાળુ – શ્રી નગર

3

ચંદીગઢ

ચંડીગઢ

4

દાદરા નગર હવેલી, દમણ, દીવ

દમણ

5

પુડુચેરી

પુડુચેરી શહેર

6

અંદમાન અને નિકોબાર

પોર્ટ બ્લેર

7

લક્ષદ્વીપ

કવરત્તી

8

લદ્દાખ

લેહ અને કારગીલ




ટિપ્પણીઓ