અહી વિવિધ દેશો અને તેની રાષ્ટ્રીય રમતો વિશેની જાણકારી આપવામાં આવી છે. આ પ્રકારની માહિતી મેળવવા માટે જોડાયેલા રહો GPSC ADDA 1 સાથે.
વિવિધ દેશોની રાષ્ટ્રીય રમત |
||
|
ક્રમ |
દેશ |
રમત |
|
1 |
ભારત |
હોકી |
|
2 |
બ્રાઝીલ |
ફૂટબોલ |
|
3 |
ઇન્ડોનેશિયા |
બેડમિન્ટન |
|
4 |
સ્પેન |
આખલા યુદ્ધ |
|
5 |
સ્કોટલૅન્ડ |
રગ્બી ફૂટબોલ |
|
6 |
ઓસ્ટ્રેલીયા |
ક્રિકેટ |
|
7 |
ઇંગ્લેન્ડ |
ક્રિકેટ |
|
8 |
કેનેડા |
આઈસ હોકી |
|
9 |
યુ.એસ.એ. |
બેઝબોલ |
|
10 |
મલેશિયા |
બેડમિન્ટન |
|
11 |
ભૂતાન |
તીરંદાજી |
|
12 |
રશિયા |
શતરંજ અને ફૂટબોલ |
|
13 |
જાપાન |
જુડો |
|
14 |
ચીન |
ટેબલ ટેનીસ |
|
15 |
શ્રીલંકા |
વોલીબોલ |
|
16 |
નેપાળ |
ગીલ્લી દંડો |
|
17 |
બાંગ્લાદેશ |
કબડ્ડી |
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો