વિશ્વના ભૌગોલિક ઉપનામો

અહી વિશ્વના દેશો અને તેમના શહેરના ભૌગોલિક ઉપનામો આપવામાં આવ્યા છે. જે આપને સ્પર્ધાત્મક પરિક્ષામાં ઉપયોગી સાબિત થઇ શકે છે. 


વિશ્વના સ્થળોના ભૌગોલિક ઉપનામ

1

ગગનચુંબી ઇમારતો નું શહેર

ન્યુયોર્ક

2

સુયોદયનો દેશ

જાપાન

3

નદીઓનો દેશ

બાંગ્લાદેશ

4

સાત ટાપુઓનું નગર

મુંબઈ

5

ભારતનો બગીચો

બેંગલુરુ

6

ભારતના મસાલા નો બગીચો

કેરળ

7

પૂર્વનું માન્ચેસ્ટર

ઓસાકા (જાપાન)

8

મંદિરોનો દેશ

નેપાળ

9

પેગોડાઓનો દેશ

મ્યાનમાર

10

એશિયાનું પેરિસ

થાઇલેન્ડ

11

હિંદ મહાસાગરનું મોતી

શ્રીલંકા

12

ચીનનો શોક  

હવાંગહો

13

લેન્ડ ઓફ કાંગારું

ઓસ્ટ્રેલીયા

14

ડેરીઓનો દેશ

ડેનમાર્ક

15

ભૂમધ્ય સાગરનું દ્વાર

ઝીબ્રાલ્ટર 

16

યુરોપનું રમતનું મેદાન

સ્વીત્ઝર્લેન્ડ

17

સાત પહાડોનું નગર

રોમ

18

પોપનું શહેર

રોમ

19

ખાંડનો કટોરો

ક્યુબા

20

મોટરો નુ શહેર

ડેટ્રોઈટ

21

યુરોપનું કોકપીટ

બેલ્જિયમ

22

મોતીનું દ્વીપ

બહરીન

23

લવિંગનો ટાપુ

ઝાઝીબાર

24

વિશ્વનું સ્વર્ગ

પેરીસ

25

સ્મારકોની દુનિયા

વિયેના

26

પવનચક્કીઓ ની ભૂમિ

નેધરલેન્ડ

27

મગરો ની નદી

લીમ્પોપો

28

દક્ષિણ નું બ્રિટેન

ન્યુઝીલેન્ડ

29

લેન્ડ ઓફ મીડનાઈટ સન

નોર્વે

30

પશ્ચિમનું બેબીલોન

રોમ

31

લેન્ડ ઓફ વ્હાઈટ એલીફન્ટ

થાઈલેન્ડ

32

હવાવાળું શહેર

શિકાગો

૩૩

ગાર્ડન સીટી

શિકાગો

34

એન્ટીલીઝ નું મોતી

ક્યુબા

35

પીળી નદી

હવાંગ હો (ચીન)

36

પવિત્ર ભૂમિ

જેરુસેલમ

37

નાઈલ નદીની ભેટ

ઈજીપ્ત

38

એમ્પાયર સીટી

ન્યુયોર્ક

39

સીટી ઓફ ગોલ્ડન ગેટ

સાન ફ્રાંસિસ્કો

40

અંધારિયો ખંડ

આફ્રિકા

41

દુનિયાનું છાપરું

પામિર

42

વિશ્વની શિકારી ભૂમિ

કેન્યા

43

પૂર્વની ટપાલ પેટી

કોલંબો

44

હજારો સરોવરોની ભૂમિ

ફિનલેન્ડ

45

દક્ષિણ ગોલાર્ધની રાણી

સિડની

46

નિર્જન ખંડ

એન્ટાર્કટિકા

47

યુરોપ નું પ્રવેશદ્વાર

ઈસ્તંબુલ

48

આથમતા સૂર્યનો દેશ

અમેરિકા

49

નવી દુનિયા

અમેરિકા

50

નીલમ ટાપુ

આયર્લેન્ડ

51

ગરજતો મહાસાગર

એટલાન્ટીક

52

કવેકર સીટી

ફિલાડેલ્ફીઆ

53

વીજળીના કડાકાની ભૂમિ

ભૂતાન

54

હરક્યુલસ પીલર્સ

જીબ્રાલ્ટર

55

પર્લ ઓફ ધી ઓરીઅન્ટ

સિંગાપુર



ટિપ્પણીઓ