અહી ભારતના પ્રથમ વ્યક્તિઓની યાદી આપવામાં આવી છે. જે આપને સ્પર્ધાત્મક પરિક્ષામાં મદદરૂપ સાબિત થશે. તો આ પ્રકારની માહિતી મેળવવા GPSC ADDA 1 સાથે જોડાયેલા રહો.
ભારતમાં સૌ પ્રથમ વ્યક્તિ
1)
પ્રથમ ગવર્નર ઓફ બેંગાલ – રોબર્ટ ક્લાઈવ
2)
પ્રથમ ગવર્નર જનરલ ઓફ બેંગાલ – વોરન હેસ્ટીગ
3)
પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા – વિલિયમ બેંટીક
4)
પ્રથમ વાઈસરોય ઓફ ઇન્ડિયા – કેનિંગ
5)
અંતિમ વાઈસરોય ઓફ ઇન્ડિયા – માઉન્ટ બેટન
6)
આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ – માઉન્ટ બેટન
7)
આઝાદ ભારતના અંતિમ ગવર્નર જનરલ – ચક્રવર્તી
રાજગોપાલાચારી
8)
પ્રથમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ –વ્યોમેશચંદ્ર
બેનર્જી
9)
આઝાદ ભારતના પ્રથમ કોંગ્રેસી અધ્યક્ષ – જે.બી.કૃપલાણી
10)
બ્રિટીશ પાર્લામેન્ટ ના હિન્દી સભ્ય – દાદાભાઈ
નવરોજી
11)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મુસ્લિમ
અધ્યક્ષ – બદરુદ્દીન તૈયબજી
12)
સૌ પ્રથમ નોબેલ પ્રાઈઝ વિજેતા – રવીન્દ્રનાથ
ટાગોર
13)
સૌ પ્રથમ વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પ્રાઈઝ મેળવનાર
ભારતીય – ડૉ.સી.વિ.રામન
14)
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ – ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
15)
ભારતના પ્રથમ દલિત રાષ્ટ્રપતિ – ડૉ.કે.આર.નારાયણ
16)
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ – ડૉ.સર્વપલ્લી
રાધાકૃષ્ણ
17)
ભારતના પ્રથમ વડાપ્રધાન - પંડિત જવાહરલાલ નહેરુ
18)
ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન – સરદાર વલ્લભભાઇ
પટેલ
19)
ભારતના પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન – મોરારજી દેસાઈ
20)
ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી – મૌલાના અબુલ કલામ
આઝાદ
21)
ભારતના પ્રથમ કાયદા મંત્રી – ડૉ. બાબાસાહેબ
આંબેડકર
22)
ભારતના પ્રથમ નાણા મંત્રી –કે. શણમુખમ શેટ્ટી
23)
ભારતના પ્રથમ રક્ષામંત્રી – સરદાર બલદેવસિંહ
24)
લોકસભાના પ્રથમ અધ્યક્ષ – ગણેશ વાસુદેવ માળવંકર
25)
લોકસભાના પ્રથમ દલિત અધ્યક્ષ – જી.એમ.સી.બાલયોગી
26)
લોકસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા – રામ સુભાગસિંહ
27)
લોકસભામાં ચૂંટાઈ આવનાર પ્રથમ વૈજ્ઞાનિક – ડૉ.મેઘનાદ
સહા
28)
કેન્દ્રિય મંત્રીમંડળ માંથી રાજીનામું આપનાર
પ્રથમ મંત્રી – શ્યામા પ્રસાદ મુખર્જી
29)
સૌ પ્રથમ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ભારતીય - શેરપા તેનઝિંગ નોર્ગે
30)
ભારતના પ્રથમ ચૂંટણી કમિશ્નર – સુકુમાર સેન
31)
સર્વોચ્ચ અદાલત ના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ –
હરીલાલ જે. કણીયા
32)
પ્રથમ કમાન્ડર ઇન ચીફ – જનરલ કે.એમ. કરીઅપ્પા
33)
પ્રથમ ફિલ્ડ માર્શલ – જનરલ માણેકશા
34)
પ્રથમ થલસેના ના વડા – જનરલ એન. રાજેન્દ્રસિંહ
35)
પ્રથમ વાયુસેના ના વડા – એર માર્શલ એસ.મુખર્જી
36)
પ્રથમ નૌસેના ના વડા – વાઈસ એડમિરલ આર.ડી.કટારી
37)
RBIના પ્રથમ ગવર્નર – સી.ડી.દેશમુખ
38)
ICS (INDIAN CIVIL SERVICES) માં
સફળતા મેળવનાર પ્રથમ ભારતીય – સત્યેન્દ્રનાથ ટાગોર
39)
મેગ્સેસ પુરસ્કાર વિજેતા પ્રથમ ભારતીય – વિનોબા
ભાવે
40)
પ્રથમ નાગરિક પાયલેટ – જે.આર.ડી.તાતા
41)
આંતરરાષ્ટ્રીય કોર્ટ ના પ્રથમ ભારતીય ન્યાયાધીશ –
ડૉ.નગેન્દ્ર્સિંહ
42)
સૌ પ્રથમ ઈંગ્લીશ ચેનલ પાર કરનાર ભારતીય – મિહિર
સેન
43)
સૌં પ્રથમ અંતરીક્ષ માં જનાર ભારતીય – રાકેશ શર્મા
44)
સૌ પ્રથમ ભારતમાં સમાચાર પત્ર શરુ કરનાર – જેમ્સ
હિક્કી
45)
સૌ પ્રથમ ભારતરત્ન મેળવનાર – ડૉ. સર્વપલ્લી
રાધાકૃષ્ણ
46)
સૌ પ્રથમ ભારતરત્ન મેળવનાર વિદેશી વ્યક્તી – ખાન
અબ્દુલ ગફ્ફારખાન
47)
મરણોત્તર ભારતરત્ન મેળવનાર પ્રથમ વ્યક્તિ – લાલ
બહાદુર શાસ્ત્રી
48)
ભારત રત્ન મેળવનાર પ્રથમ ખેલાડી – સચિન તેંદુલકર
49)
ભારતીય ટેસ્ટ ક્રિકેટના પ્રથમ કેપ્ટન –સી.કે.નાયડુ
50)
સૌ પ્રથમ ટેસ્ટ ક્રિકેટ રમનાર ખેલાડી – જામ
રણજીતસિંહ
51)
ઓસ્કાર પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય – સત્યજીત
રે
52)
મહિલા વિદ્યાપીઠની સ્થાપના કરનાર – ધોંડો કેશવ
કર્વે
53)
રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ
ખેલાડી ( હાલમાં મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર )- વિશ્વનાથ આનંદ
54)
કોમનવેલ્થ ગેમમાં મેડલ મેળવનાર પ્રથમ ભારતીય
ખેલાડી – મિલ્ખા સિંહ
55)
ઓલમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ
ભારતીય ખેલાડી – અભિનવ બિન્દ્રા
56)
પ્રથમ ભારતીય ફિલ્મ નિર્દેશક – દાદા સાહેબ ફાળકે
57)
ભારતના પ્રથમ લોકપાલ – જસ્ટીસ પીનાકીચન્દ્ર ઘોષ
58)
ભારત પર આક્રમણ કરનાર પ્રથમ વિદેશી રાજા – સિકંદર
59)
ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ – ઝાકીરહુસેન
60)
ભારતના પ્રથમ શીખ રાષ્ટ્રપતિ – જ્ઞાની ઝૈલસિંહ
61)
સ્વતંત્ર ભારતમાં જન્મ થયો હોય તેવા પ્રથમ
વડાપ્રધાન – નરેન્દ્રભાઈ મોદી
62)
1857 ના વિપ્લવના પ્રથમ શાહિદ – મંગલ પાંડે
63)
પદ્મ વિભૂષણ મેળવનાર પ્રથમ ક્રિકેટર – સી.કે.નાયડુ
64) ફિલ્મમાં પ્રથમ અભિનેતા – દત્તાત્રેય દામોદર
65)
નિશાન-એ-પાક મેળવનાર પ્રથમ અને એકમાત્ર ભારતીય –
મોરારજી દેસાઈ
66)
ભારતીય કોંગ્રેસના સંમેલનમાં ભારતની સ્વતંત્રતાનો
પ્રસ્તાવ રજુ કરનાર – હસરત મોહાની
67)
સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં સૌ પ્રથમવાર હિન્દીમાં
સંબોધન આપનાર – અટલ બિહારી વાજપેયી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો