નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ,
જો આપ સરકારી નોકરી મેળવવા માંગો છો અને તેના માટે ની સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી હજુ શરુ જ કરી છે , તો અહી એક ક્વેશ્ચન બેંક ની સીરીજ શરુ થવા જઈ રહી છે. જેમાં આપને ગુજરાત ક્વીઝ ના પ્રશ્નો જોવા મળશે જે તમારી તૈયારી માટે એક STARTER નું કામ પૂરું પાડશે. અને આવા સહેલા જનરલ નોલેજ ના પ્રશ્નો આપની અંદર એક આત્મવિશ્વાસ જગાડશે કે હું પણ સરકારી અધિકારી બની શકું છું. તો આ પ્રશ્નો આપને પરિક્ષામાં ખુબ જ મદદરૂપ સાબિત થશે.
(1) ઇન્દ્રોડા પાર્ક પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું
છે? ગાંધીનગર
(2) ગુજરાતમાં અક્ષરધામ મંદિર ક્યાં આવેલું છે? ગાંધીનગર
(3) ઉકાઈ બંધ ક્યાં આવેલો છે? સુરત
(5)
ગુજરાતમાં ડાયનાસોરના ઈંડા ક્યાંથી મળી આવ્યા છે?
રૈયાલી
(6)
ગુજરાતમાં કઈ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે? કેવડીયા કોલોની
(7)
વિશ્વપ્રસિદ્ધ કાળીયાર પાર્ક ગુજરાતમાં ક્યાં
આવેલું છે? વેળાવદર
(8)
ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે? વૌઠા
(9)
ભરૂચ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? નર્મદા
(10) ઉદવાડામાં
આવેલી કઈ અગિયારી જોવાલાયક છે? પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ
(11) ગુજરાત
રાજ્યનો કયો પ્રદેશ “ગુજરાતના બગીચા” તરીકે ઓળખાય છે? મધ્ય
ગુજરાત
(12) ગુજરાતના
પ્રસિદ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો. ભાલીયા
(13) ભાવનગરના
કયા ધરામાંથી દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી? તાતણીયો ધરો
(14) વિશાલ
હમીરસર તળાવ ક્યાં આવેલું છે? ભૂજ
(15)
દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? મહેસાણા
(16) નેશનલ
ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક ક્યાં છે? આણંદ
(17) ગુજરાતમાં
દીપડા અને સાબર માટે કયું અભયારણ્ય છે? બરડીપાડા જિ.ડાંગ
(18) રીંછ માટે ગુજરાતમાં કયા અભયારણ્ય બનાવવામાં
આવ્યું છે? રતનમહાલ
(19) ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે? પાકિસ્તાન
(20) ઇસબગુલનું સૌથી વધુ ઉત્પાદન કયા જીલ્લામાં
થાય છે? મહેસાણા
(21) ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? ગોરખનાથનું શિખર ગિરનાર
(22) ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન કયું
છે? અમદાવાદ
(23) ગુજરાતનું સૌપ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર
ક્યાં છે? હિંગોળગઢ
(24) ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ છે? સાત
(25) ગુજરાતનું સૌથી મોટું “કૃત્રિમ સરોવર” કયું
છે? સરદાર સરોવર
(26)
ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે? સરદાર સરોવર
નર્મદા યોજના
(27) ગુજરાતનું
સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે? ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઈઝર
કંપની
(28) ગુજરાતનું
સૌથી મોટું બંદર કયું છે? કંડલા
(29) ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ
છે? સિવિલ હોસ્પિટલ અમદાવાદ
(30) ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા
(31) પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ
(32) વિશ્વપ્રસિદ્ધ પટોળા ગુજરાતમાં ક્યાં બને છે? પાટણ
(33) ગુજરાતના કયા કવિને રાષ્ટ્રીય શાયરનું બિરુદ
મળ્યું છે? ઝવેરચંદ મેઘાની
(34) વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જીલ્લો
કયો છે? કચ્છ
(35) એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ ક્યાં નિર્માણ
પામી છે? સુરત
(36) સિદ્ધપુરનું પ્રાચીન નામ શું હતું? શ્રીસ્થલ
(37) એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી
કહેવાય છે? સૂર્ય
(38) અમદાવાદમાં ગાંધીજીએ સૌપ્રથમ કયો આશ્રમ સ્થાપ્યો?
કોચરબ આશ્રમ
(39) ગુજરાતમાં આવનારી પ્રથમ યુરોપિયન સત્તા કઈ હતી? પોર્ટુગીઝ
(40) ગુજરાતના કયા
શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? દીવ
(41) બારડોલી સત્યાગ્રહ કઈ સાલ માં થયો હતો? ૧૯૨૮
(42)‘અસહકાર ચળવળ’ નો આરંભ કઈ સાલમાં થયો હતો? ૧૯૨૦
(43) મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બનાવડાવ્યું? ભીમદેવ પહેલો
(44) ગાંધીજીને
બાપુનું બિરુદ કયા સત્યાગ્રહ દરમિયાન મળ્યું? ચંપારણ
સત્યાગ્રહ
(45) ગુજરાત
રાજ્યની સ્થાપના પછી કયું શહેર પાટનગર બન્યું? અમદાવાદ
(46) વડોદરા
રાજ્યમાં કયા મરાઠા રાજવીઓનું શાસન હતું? ગાયકવાડ
(47) આબુમાં
આદિનાથનું આરસ મંદિર કોણે બંધાવ્યું હતું? વિમલ મંત્રી
(48) ગાંધીજીનો
જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? ૨ ઓક્ટોબર ૧૮૬૯ પોરબંદર
(49) સોલાર
પાવર રૂફ ટોપ યોજના અંતર્ગત સિસ્ટમની ન્યુનતમ ક્ષમતા કેટલી હોવી જોઈએ? ૧ કિલોવોટ
(50) મુનસર તળાવ
કોણે બંધાવ્યું હતું? મીનળદેવી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો