સ્ટેટ
સ્ટાર્ટ અપ રેન્કિંગ – 2021
·
વાણીજ્ય
અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા તૈયાર
કરવામાં આવેલ છે.
·
સ્ટાર્ટ
અપ ઇકો સિસ્ટમને મળતી સહાયની બાબત મતે રાજ્યોની રેન્કિંગ છે.
·
આ
રેન્કિંગમાં 5 શ્રેણીઓમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને
વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
a) Best Performer
b) Top Performer
c) Leaders
d) Aspiring Leaders
e) Emerging Start up Ecosystem
·
તમામ
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું મૂલ્યાંકન 7 વ્યાપક સુધાર ક્ષેત્રોમાં
કરવામાં આવ્યું હતું, જેમાં 26 કાર્યબિંદુનો સમાવેશ થતો હતો.
·
પરિણામ :-
Ø સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રાજ્યો :- ગુજરાત
અને કર્ણાટક
Ø સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા કેન્દ્ર શાસિત
પ્રદેશો અને ઉત્તર-પૂર્વ ના રાજ્યો :- મેઘાલય
Ø શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રાજ્યો :- કેરળ,
મહારાષ્ટ્ર , ઓડીશા , તેલંગાણા
Ø શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા કેન્દ્ર શાસિત પ્રદેશો અને ઉત્તર-પૂર્વ રાજ્યો :- જમ્મુ અને કાશ્મીર
હાલમાં અમિતાભ કાંત
ને જી-20 ના શેરપા તરીકે નિમણુક કરવામાં આવ્યા છે.
· અમિતાભ કાંત નીતિ આયોગ ના પૂર્વ CEO છે.
· તેઓ કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ નું સ્થાન લેશે.
· પીયુષ ગોયલ પાસે નીચેના મંત્રાલય છે :-
Ø વ્યાપાર મંત્રાલય
Ø જાહેર વિતરણ મંત્રાલય
Ø કાપડ મંત્રાલય
· હાલમાં નીતિ આયોગ ના CEO :- પરમેશ્વરન ઐય્યર
G-20 સમીટ :-
· ઇન્ડોનેશિયા ના બાલી ખાતે આયોજિત G-20ના વિદેશ
મંત્રીઓની બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર એ ભાગ લીધો.
· આ સંગઠનની સ્થાપન 26 સપ્ટેમ્બર 1999 નાં રોજ થઇ
હતી.
· આના કોઈ સ્થાયી સચિવ કે મુખ્યાલય નથી.
· આમાં 19 દેશો , યુરોપિયન યુનિયન તથા IMF અને world bank ના સભ્યો ભાગ લે છે.
· વિશ્વની 2/3 ભાગની વસ્તી , 85 % GDP, 80% વૈશ્વિક
રોકાણ તથા 75% વૈશ્વિક વેપાર ધરાવતું ગ્રુપ છે.
· સભ્ય દેશો :-
(1) આર્જેન્ટીના
(2) ઓસ્ટ્રેલીયા
(3) બ્રાઝીલ
(4) કેનેડા
(5) ચીન
(6) ફ્રાંસ
(7) જર્મની
(8) ભારત
(9) ઇન્ડોનેશિયા
(10)
ઇટલી
(11)
જાપાન
(12)
રિપબ્લિક
ઓફ કોરિયા
(13)
મેક્સિકો
(14)
રશિયા
(15)
સાઉદી અરેબિયા
(16)
સાઉથ આફ્રિકા
(17)
તુર્કી
(18)
UK
(19)
USA
(20)
યુરોપિયન યુનિયન
· પ્રથમ સંમેલન :- અમેરિકા ( 2008માં )
|
આવૃત્તિ |
વર્ષ |
સ્થળ |
|
16 |
2021 |
ઇટલી |
|
17 |
2022 |
ઇન્ડોનેશિયા |
|
18 |
2023 |
ભારત |
આજે સૌરવ ગાંગુલી નો
જન્મ દિવસ છે.
· પ્રિન્સ ઓફ કોલકાતા , દાદા અને મહારાજા ના નામથી
ક્રિકેટજગતમાં જાણીતા
· 1997માં સતત 4 એવોર્ડ વનડે માં જીત્યા હતા જે આજે
પણ એક વિશ્વ વિક્રમ છે.
· હાલમાં તેઓ BCCI ના ચેરમેન છે.
· તેઓ જયારે કેપ્ટન બન્યા હતા ત્યારે ક્રિકેટ ટીમે
અને તેના ખેલાડીઓ મેચ ફિક્શિંગ નાં મામલામાં સપડાયેલા હતાં.
સોમનાથ
સંસ્કૃત યુનીવર્સીટીમાં હવે પૌરાણિક અને વર્તમાન ન્યાય પ્રણાલીનો સમન્વય કરતો
કોર્સ ભણાવવામાં આવશે.
· આ માટે નેશનલ લો યુનીવર્સીટી સાથે MOU કરવામાં
આવેલ છે.
· નવો કોર્સ :- ડીપ્લોમા ઇન સ્મૃતિ શાસ્ત્ર અને
ભારતીય વિધીવ્યવ્સ્થા
· જેમાં મનુ, યાજ્ઞવલ્ક્ય , વગેરે પ્રમુખ
સ્મૃતિગ્રંથો વૈદિક સૂત્ર સાહિત્ય, એતરેય બ્રાહ્મણ, ચાણક્ય દંડ્નીતી ધર્મ શાસ્ત્ર,
ન્યાય વિધિ, શાસન વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે.
· સોમનાથ ટ્રસ્ટ, પ્રભાસ પાટણ સાથે પણ MOU કરીને
નવો પીજી ડીપ્લોમા ઇન ટુરીઝમ નો અભ્યાસક્રમ પણ તૈયાર કરાયો છે.
AIU ના નવા
અધ્યક્ષ – સુરંજન દાસ
· જેઓ જિ.થીરુવસાગમ નું સ્થાન લેશે.
· AIU –ASSOCIATION OF INDIAN
UNIVERSITIES
· સ્થાપના :- 1925
· મુખ્યાલય – દિલ્લી
· તાજેતરમાં ચર્ચામાં રહેલ શૈક્ષણિક ક્ષેત્રની
નિયુક્તિઓ :-
(1) UGCના અધ્યક્ષ – એમ. જગદીશ કુમાર
(2) NCERTના અધ્યક્ષ – દિનેશ પ્રસાદ સકલાની
(3) CBSEના અધ્યક્ષ – નિધિ છિબ્બર
(4) JNUના પ્રથમ મહિલા વાઈસ ચાન્સેલર – શાંતિ શ્રી ધુલીપુડી
(5) GPSCના કાર્યકારી અધ્યક્ષ – નલીન ઉપાધ્યાય
(6) UPSCના અધ્યક્ષ – ડૉ. મનોજ સોની
(7) SSCના
અધ્યક્ષ – એસ. કિશોર
પરિક્ષા
સંગમ પોર્ટલ :-
· CBSE દ્વારા ભારતના તમામ બોર્ડ અને તેના પરિણામો ને
સુવ્યવસ્થિત કરવા માટે પરિક્ષા સંગમ નામનું ડીજીટલ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું
છે.
· તાજેતરમાં ચર્ચામાં રહેલા પોર્ટલ :-
|
પોર્ટલ |
હેતુ |
કોના દ્વારા લોંચ કરાયું
|
|
ડાક કર્મયોગી
પોર્ટલ |
ટપાલ વિભાગની
કાર્યક્ષમતા વધારવા |
અશ્વિની વૈષ્ણવ
દ્વારા |
|
NIRYAT પોર્ટલ |
વિદેશ બાબતો
સંબંધિત |
નરેન્દ્ર મોદી
દ્વારા |
|
FRUITS પોર્ટલ |
ખેડૂતોને ખેતી
સાથે સંકળાયેલ યોજનાની માહિતી આપવા સંબંધિત |
કર્ણાટક રાજ્ય
દ્વારા |
ફીલ્ડસ મેડલ પુરસ્કાર 2022
·
કેનેડાના
ગણિતજ્ઞ જોન ચાર્લ્સ ફિલ્ડની યાદમાં આપવામાં આવે છે.
·
આ પુરસ્કાર
40 વર્ષથી ઓછી ઉંમરના લોકોને આપવામાં આવે છે.
·
સામાન્ય
રીતે બે,ત્રણ કે ચાર ગણિતશાસ્ત્રીઓને આપવામાં આવે છે.
·
આ વખતે
ચાર ગણિતશાસ્ત્રીઓને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
(1) હ્યુગો
ડુમીનીલ કોપિન ( ફ્રાંસ )
(2) જુન ફૂહ (
અમેરિકા )
(3) જેમ્સ
મેનાર્ડ ( બ્રિટીશ )
(4) મૈરીના
વિયાજો વસ્કા ( યુક્રેન )
હાલમાં
સેન્ટર ફોર સાયંસ એન્ડ એન્વાયર્મેન્ટ દ્વારા કરવામાં આવેલા અધ્યયન અનુસાર ઉનાળા
કરતા ચોમાસાનું તાપમાન વધી રહ્યું છે.
·
1951 થી
1980 દરમિયાન ચોમાસાનું સરેરાશ તાપમાન એ ઉનાળાના સરેરાશ તાપમાન કરતા 0.3 ડીગ્રી
સેલ્સિયસ વધારે છે.
·
જયારે
2012 થી 2021ના દાયકામાં તે વધીને ૦.4 ડીગ્રી સેલ્શીયસ થઇ
ગયેલ છે.
·
1901 થી
2020 સુધી ભારતના સરેરાશ તાપમાન ૦.62 ડીગ્રી સેલ્શીયસ સુધી વધ્યું છે.
·
2015 થી
2020 સુધી 2137 લોકો હીટ વેવથી મૃત્યુ પામ્યા છે.
અભયારણ્યો
અને રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસના 1 KM સુધીના વિસ્તારને ઇકો સેન્સીટીવ ઝોન બનાવી રક્ષણ કરવાના
નિર્ણયનો વિરોધ કરતુ બીલ કેરળ વિધાન સભામાંથી પસાર કરવામાં આવ્યું.
·
કેરળ
રાજ્યના પર્યાવરણ મંત્રી એ.કે.સસેન્દ્રન દ્વારા આ બીલ વિધાન સભામાં રજુ કરવામાં
આવ્યું હતું.
·
કેરળ
રાજ્યના મુખ્યમંત્રી - પીનારાયી વિજયન
·
કેરળ
રાજ્યના રાજ્યપાલ - અરીફ મોહમ્મદ ખાન
·
કેરળ
રાજ્યનું મુખ્યમથક – તીરુવન્નતપુરમ
કેન્દ્ર
સરકાર દ્વારા ડ્રેગન ફ્રુટ ( કમલમ ) ની ખેતી વધારવા નો ધ્યેય નક્કી કરવામાં આવ્યો છે.
·
3000
હેક્ટરમાં થતી ડ્રેગન ફ્રુટ ની ખેતીને પાંચ
વર્ષમાં 50000 હેક્ટર સુધી લઇ જવાની છે.
·
ડ્રેગન
ફ્રુટ ( કમલમ ) એ રૂ. 400
પ્રતિ
કિલો ના ભાવે વેચાય છે.
·
ડ્રેગન
ફ્રુટ ( કમલમ ) નું વૈજ્ઞાનિક નામ – Selenicereus Undatus

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો