નમસ્કાર મિત્રો,
આપ જો GPSC, Dy.so, નાયબ મામલતદાર, જેવી ક્લાસ 1-2 ની કે તલાટી અને જૂની.ક્લાર્ક , સિનયર ક્લાર્ક જેવી ક્લાસ - 3ની નોકરી મેળવવા માટેની સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરી રહ્યા હોય ત્યારે કરંટ અફેર્સ એક એવો વિષય બનતો હશે જે તમને ખુબ જ પજવતો હશે. તમે કોઈ વિડીયો જોઈને નોટ્સ બનવી તૈયારી કરતા હોય તો તમારો સમય ખુબ જ વપરાઈ જતો હશે ત્યારે અમારી વેબસાઈટ પરથી તમને કરંટ અફેર્સ દૈનિક રીતે નોટ્સ સ્વરૂપે પ્રાપ્ત થશે જે આપનો સમય બચાવશે.

કનેક્ટિંગ થ્રુ કલ્ચર
વિદેશ મંત્રી એસ. જયશંકર દ્વારા આ પુસ્તક નું
વિમોચન કરવામાં આવેલ છે
દિલ્હીના સુષ્મા સ્વરાજ ભવન ખાતે આ કાર્યક્રમનું
આયોજન કરવામાં આવ્યું હતું
આ પુસ્તક 23 લેખો નું સંકલન છે
જેમાં ભારતીય સંસ્કૃતિ અંગેના લેખોનું લખાણ
કરવામાં આવ્યું છે જેને ભારતની સોફ્ટ પાવર કહી છે
અમીશ ત્રિપાઠી, પુષ્પેશ પંત, જયા જેટલી, કપિલ
કપૂર, રાજીવ વોરા, આરીફ મહોમ્મદ ખાન જેવા લેખકો અને વિચારકો દ્વારા આ પુસ્તક નાં
લેખો લખવામાં આવ્યા છે
ડીજીવાણી કોલ સેન્ટર
નેસકોમ અને ગુગલ દ્વારા મહિલા ખેડૂતોને તેમના વ્યવસાયમાં
વાધારો કરવા માટે એક ગેરલાભકારી સંસ્થા ઇન્ડિયન સોસાયટી ઓફ એગ્રીબિઝનેસ
પ્રોફેશનલ્સ ( ISP ) સાથે સહયોગ કરી એક કોલ સેન્ટર સ્થાપવાની ઘોષણા કરી છે
આ એક પાઈલોટ પ્રોજેક્ટ છે જે પ્રથમ છ રાજ્યોમાં
લાગુ પડશે જેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, અને રાજસ્થાન
નો સમાવેશ થાય છે
ડીજીવાણીમાં કોલ કરીને કોઈ પણ મહિલા ખેડૂત તેના
વ્યવસાય અંગેની તમામ માહિતી મેળવી શકે છે
ISPના દિલ્લી અને લખનૌ કાર્યાલયોમાં આની સ્થાપના
કરવામાં આવી છે
ગુગલ ના CEO – સુંદર પીચાઈ
ગુગલની સ્થાપના – 4 સપ્ટેમ્બર 1998
ગુગલ નું મુખ્યાલય – કેલીફોર્નીયા , USA
નેસકોમના અધ્યક્ષ – કૃષ્ણન રામાનુજમ
નેસકોમનું મુખ્યાલય – નવી દિલ્હી
નેસકોમની સ્થાપના – 1 માર્ચ 1988
ડાયનેમિક રેન્ડમ એક્સસ મેમરીચીપ
સેમસંગ દ્વારા આનો વિકાસ થયો છે
આ ચીપ 1.1 ટેરાબાઈટ પ્રતિ સેકંડની દરથી ગ્રાફિક્સ
DRAM શક્તિશાળી 3D ગેમ, પર્સનલ કોમ્પ્યુટર, લેપટોપ, ઉચ્ચ રીઝોલ્યુશન વાળા વિડીયો
ચલાવતા ઉપકરણોમાં જોવા મળે છે
સેમસંગ ના સંસ્થાપક – લી બ્યુંગ ચૂલ
સેમસંગ ના અધ્યક્ષ – લી કુન હી
અગ્નિકુલ
સ્પેસ ટેક સ્ટાર્ટ અપ, અગ્નિકુલ કોસમોસ દ્વારા
ચેન્નાઈમાં 3D પ્રિન્ટેડ રોકેટ એન્જીન બનાવવા વળી ભારત ની પ્રથમ ફેક્ટરી નું
ઉદ્ઘાટન કર્યું
3D પ્રિન્ટેડ રોકેટ એન્જીન નું નિર્માણ કરવા માટે
એડિટીવ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી નો ઉપયોગ કરશે
ટાટા સંસના અધ્યક્ષ એન. ચંદ્રશેખરન અને ઈસરોના
અધ્યક્ષ એસ. સોમનાથ દ્વારા આનું અનાવરણ કરવામાં આવ્યું
10,૦૦૦ વર્ગ ફૂટ ની સુવિધા IIT, મદ્રાસ રીસર્ચ
પાર્કમાં સ્થિત છે જેમાં 400 મિમી x 400 મિમી x 400 મીમી ધાતુ 3D પ્રિન્ટર આવશે
જેમાં એક છત નીચે રોકેટ એન્જીનનું નિર્માણ એન્ડ ટુ એન્ડ નિર્માણ થશે
આમાં અઠવાડિયા દીઠ બે રોકેટ એન્જીન અને એક
પ્રક્ષેપણ યાન બનાવવાની ક્ષમતા છે
અગ્નિકુલ ની સ્થાપના 2017 માં શ્રીનાથ રવિચંદ્રન,
માઈન એસપીએમ, અને એસ આર ચક્રવર્તી દ્વારા કરવામાં આવ્યું હતું
2020માં અગ્નીકુલ અને ઈસરો વચ્ચે રોકેટ રોકેટ
એન્જીન નું નિર્માણ ની સુવિધા ઉભી કરવા માટે IN SPACe અંતર્ગત MOU કરવામાં આવ્યું હતું
ઈન્ફોસીસ દ્વારા ડેનમાર્કની બેસ લાઈફ સાયંસ ની ખરીદી કરવામાં આવી છે
ઈન્ફોસીસ દ્વારા 875 કરોડ રૂપિયા માં બેસ લાઈફ
સાયંસ ને ખરીદવામાં આવી છે
ઉપભોક્તા સ્વાસ્થ્ય, પશુ સ્વાસ્થ્ય, મેડિટેક, અને
જીનોમિક્સ ઉદ્યોગો માં કામ કરશે
આનાથી આપણો યુરોપ માં વિકાસ થઇ રહ્યો છે
ઇન્ફોસીસના સંસ્થાપક – નારાયણ મૂર્તિ
ઇન્ફોસીસના CEO – સલીલ પારેખ
રાષ્ટ્રીય પ્લાસ્ટિક સર્જરી દિવસ – 15 જુલાઈ
આ 12મો પ્લાસ્ટિક સર્જરી દિવસ છે
આ દિવસે AIIMS , દિલ્હી ના બર્ન એન્ડ પ્લાસ્ટિક
સર્જરી વિભાગે એસોસિએશન ઓફ પ્લાસ્ટિક સર્જન ઓફ ઇન્ડિયા(APSI) સાથે મળીને APSI
સુશ્રુત ફિલ્મ મહોત્સવનું આયોજન કર્યું છે
આ ફિલ્મ મહોત્સવની થીમ ચેન્જીંગ લાઈવ્સ વિધ
પ્લાસ્ટિક એન્ડ રિકન્સ્ટ્રટીવ સર્જરી હતી
આ ફિલ્મ મહોત્સવમાં શ્રેષ્ઠ પ્લાસ્ટિક સર્જરી વાળી
ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું
AIIMS નવી દિલ્હી ના નિર્દેશક – ડૉ. રણદીપ
ગુલેરિયા
ભારતના સ્વાસ્થ્ય મંત્રી – મનસુખ માંડવીયા
APSI દ્વારા આ દિવસની ઉજવણી ની શરૂઆત કરવામાં આવી
ફાદર ઓફ સર્જરી – મહર્ષિ સુશ્રુત
દિલ્હીમાં બનશે ભારતનું પ્રથમ ઇ-વેસ્ટ ઇકોપાર્ક
દિલ્હીની બાજુમાં હોલંબી કલામાં 21 એકર જમીન માં
ઈવેસ્ટ ઇકોપાર્ક નું નિર્માણ થશે
DELHI STATE INDUSTRIAL AND INFRASTRUCTURE DEVELOPMENT
CORPORATION ( DSIIDC ) જે આ યોજનાને કાર્યાન્વિત કરનાર એજન્સી છે
દિલ્લીમાં થયેલા ઈકચરામાંથી 5% ઈકચરો જ પુનઃ ચક્રિત
થાય છે જે દેશના 2 લાખ ટન વાર્ષિક ઈકચરા કરતા વધુ છે
દિલ્લીના મુખ્યમંત્રી – અરવિંદ કેજરીવાલ
દિલ્લીના પર્યાવરણ મંત્રી – ગોપાલ રાય
દિલ્લીના શિક્ષણ મંત્રી – મનીષ સિસોદિયા
UIDIA દ્વારા આધાર ફેસ RD એપ
લોચ કરવામાં આવી
આ એપ એક ફેસ ઓથેન્ટિકેશન એપ છે
હવેથી આધારકાર્ડ ધારકોને તેમની ઓળખાણ માટે ફિંગરપ્રિન્ટ
અને આંખની કીકીનું સ્કેન કરાવવા સેન્ટર પર જવું પડશે નહિ
હવેથી આધારકાર્ડ ધારકોનો ફેસ તેમની ઓળખ માટે
વપરાશે જે આ એપ થકી થશે
આનો ઉપયોગ ઘણી જગ્યાએ થઇ શકશે જેમકે જીવન પ્રમાણ,
PDS, સ્કોલરશીપ સ્કીમ, કોવીન અને ફાર્મર વેલ્ફેર સ્કીમ
UIDIA ના CEO – સૌરભ ગર્ગ
UIDIA ની સ્થાપન – 28 જાન્યુઆરી 2009
UIDIA નું મુખ્યાલય – નવી દિલ્લી
BIMSTEC ની બેઠકનું આયોજન
BIMSTEC ની બે દિવસીય બેઠક નું આયોજન નવી દિલ્હી
ખાતે થઇ રહ્યું છે
આમાં સાઈબર સુરક્ષા અંગે યોજના તૈયાર કરવામાં
આવશે જેની વાર 2019માં બેંગકોકમાં આયોજિત BIMSTEC ના રાષ્ટ્રીય સુરક્ષા પ્રમુખોની
બેઠક માં થઇ હતી
ભારતના સાયબર સિક્યોરીટી અંગેના રાષ્ટ્રીય કોઓર્ડીનેટર
લેફ્ટ. જનરલ રાજેશ પંત આ બેઠકની અધ્યક્ષતા કરશે
આ બેઠકમાં બાંગ્લાદેશ, ભૂતાન, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા,
થાઇલેન્ડના સભ્યો પણ ભાગ લેશે
આ તમામ સભ્યો એ સાયબર સિક્યોરિટીના એક્સપર્ટ હશે
આ લોકો દ્વારા એક પ્લાન બનાવવામાં આવશે જેને
આવનારા પાંચ વર્ષોમાં લાગુ કરવામાં આવશે
BIMSTEC – બે ઓફ બેંગાલ ઈનીશીએટીવ ફોર મલ્ટીસેકટરલ
ટેકનીકલ એન્ડ ઈકોનોમિકલ કો ઓપરેશન
BIMSTECનું મુખ્યાલય – ઢાકા , બાંગ્લાદેશ
BIMSTEC નો અધ્યક્ષ દેશ – શ્રીલંકા
NIRF રેન્કિંગ 2022
સાતમું સંસ્કરણ
NIRF – NATIONAL INSTITUTIONAL RANKING
FRAMEWORK
ભારતના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા
જાહેર કરવામાં આવ્યું
હાયર એજ્યુકેશન માટે IIT, મદ્રાસ દેશની શ્રેષ્ઠ સંસ્થા
છે
આ રેન્કિંગ માં પાંચ કેટેગરી છે
|
કેટેગરી |
શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાન |
|
ઓવરઓલ
|
IIT,
મદ્રાસ |
|
ફાર્મસી
|
જામિયા હમદર્દ |
|
મેડીકલ
|
AIIMS
દિલ્હી |
|
મેનેજમેન્ટ |
IIM , અમદાવાદ |
|
એન્જીનીયરીંગ
|
IIT ,
મદ્રાસ |
સમગ્ર દેશના સર્વશ્રેષ્ઠ શૈક્ષિણક સંસ્થાનો માં
પ્રથમ ત્રણ ક્રમાંકે આવતા સંસ્થાન :-
1)
IIT, મદ્રાસ
2)
IISC , બેંગ્લોર
3)
IIT, મુંબઈ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો